25-2-21
તારીખ 25-2-21 ને ગુરુવારનું ધોરણ 3 થી 12 નું હોમલર્નિંગ જુઓ યુટ્યુબના માધ્યમથી,
( એકમ કસોટી માટે અહીં ક્લિક કરો.)
Watch Thursday's standard 3 to 12 home learning on 25-2-21 via YouTube,
Due to the efforts of the Government of Gujarat, since the month of June, home learning videos have been continuously provided to the students of Std. 1 to 12 through home based Doordarshan, Diksha app, link of Diksha app, YouTube channel etc.
Enthusiastic teachers are also striving for continuous education through virtual classes, parent visits, and street education. Many teachers have also shown interest in teaching through social media, which really deserves congratulations.
( આજ સુધીનું તમામ હોમલર્નિંગ જુઓ)
ગુજરાત સરકાર ના પ્રયાસોથી જૂન મહિનાથી સતત ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઘેરબેઠા દૂરદર્શન, દિક્ષા એપ ,દીક્ષા એપની લિંક, યૂટ્યૂબ ચેનલ વગેરેના માધ્યમ થી વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા હોમલર્નિંગ વિડીઓ પુરા પાડવામાં આવે છે.
તેમાં પણ ઉત્સાહી શિક્ષકો દ્વારા વર્ચ્યુઅલ કલાસ , વાલી મુલાકાત , અને શેરી શિક્ષણ દ્વારા સતત શિક્ષણ માટે પ્રયત્ન શીલ રહ્યા છે.ઘણા બધા શિક્ષકોએ સોશિઅલ મીડિયા દ્વારા પણ શિક્ષણ આપવામાં રસ દાખવ્યો છે.જે ખરેખર અભિનંદન ના હકદાર છે.
યુટ્યુબના માધ્યમ થી વિડીઓ જોવા નીચેના ધોરણ પર ક્લિક કરો.
ધોરણ-૩
ધોરણ-૪
ધોરણ-૫
ધોરણ-૬
ધોરણ-૭
ધોરણ-૮
ધોરણ-૧૦
ધોરણ-૧૨
Comments
Post a Comment