22-2-21
On Monday 22-2-21, the state government will show the home learning of Std. 1 to 8 as well as Std. 12 from dd girnar. Children can get home education through dd girnar. In addition, online education is also being imparted through the Gujarati e-class channel of Diksha app and YouTube. Recently, the scope of street education has also increased. Working teachers are committed to provide education to their students in any way. Is.
Numbers 51 to 100 are taught in Std-1 Maths Episode 42.
Click here to watch Std-1 video.
Mathematics in Std-9 has been taught about the most beneficial step in episode 42.
Click here to watch Std-8 video.
In Std-8 Gujarati Episode 26, let us teach you about the game Mubarak.
Click here to watch Std-8 videos
In Std-8 Gujarati episode 15, Sainik Sainik Rami has been taught.
Click here to watch Std-8 video.
Std-8 Gujarati episode 15 has been taught about the strengths of the disabled.
Click here to watch the video of Std.
Unit-2 Activity-2 has been taught in Std-6 English.
Click here to watch Std-8 video.
Std-9 English Unit-2 Activity-1 has been taught.
Click here to watch the video of Std
Std-8 English Unit 2 Activity 11-12 is taught.
Click here to watch the video of Std-8.
Grammar has been taught in Std-8
Click here to watch Std-8 video.
Chapter 7 integration is taught in Std-12 Mathematics.
Click here to watch the video of Std-12.
તારીખ 22-2-21 ને સોમવાર ના રોજ રાજ્યસરકાર દ્વારા dd girnar પરથી ધોરણ ૧ થી ૯ તેમજ ધોરણ-૧૨ નું હોમલર્નિંગ દર્શાવવામાં આવશે.ભલે અત્યારે 6 થી 12 ની શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ જે તેમના બાળકોને શાળામાં મોકલવા નથી માંગતા એ વાલીઓ તેમજ બાળકો dd girnar ના માધ્યમથી ઘેરબેઠા શિક્ષણ મેળવી શકે છે.ઉપરાંત દીક્ષા એપ અને યૂટ્યૂબ ની gujarat e-class ચેનલ દ્વારા પણ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.હમણાં હમણાં શેરી શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે.કાર્યરત શિક્ષકો કોઈપણ રીતે પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવા કટિબદ્ધ છે.
ધોરણ -૧ માં ગણિત એપિસોડ 42 માં સંખ્યા 51 થી 100 શીખવવામાં આવે છે.
∆ ધોરણ-૧ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૨ માં ગણિત એપિસોડ 42 માં સૌથી લાબું ડગલું વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ -૨ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૩ ગુજરાતી એપિસોડ 26 માં ચાલો તમને રમત મુબારક વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૩ના વિડીઓ જોવા અહીં ક્લિક કરો
ધોરણ -૪ ગુજરાતી એપિસોડ15 માં સૈનિક સૈનિક રમીએ શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૪ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૫ ગુજરાતી એપિસોડ15 માં અપંગ ના ઓજસ વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૫નો વીડિયો જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૬ અંગ્રેજી માં યુનિટ-૩ એક્ટિવિટી-૨ વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૬ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૭ અંગ્રેજી યુનિટ-૩ એક્ટિવિટી-૧ વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૭ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો
ધોરણ-૮ અંગ્રેજી યુનિટ 2 એક્ટિવિટી 11-12 વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૮નો વિડીયો જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૯ માં ગ્રામર વિશે શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૯ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
ધોરણ-૧૨ ગણીત માં પ્રકરણ 7 સંકલન શીખવવામાં આવ્યું છે.
∆ ધોરણ-૧૨ નો વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
આજ સુધીના તમામ વિડીઓ જોવા અહીં ક્લિક કરો.
https://namah518.blogspot.com/search/label/home%20learning?m=0
Comments
Post a Comment