17-2-21
Wednesday's Home Learning has been aired on YouTube on 17-2-21, which includes Std. 3 to 12.
In standard 3, left and right under the environment are taught through video.
Patola around the environment in standard 4 are taught through video.
Area and perimeter in mathematics in standard 5 is taught through video.
Standard 6 is taught in Sanskrit by Puzzle Video.
Standard 7 is taught in Sanskrit by Dharagurjari Video.
Prernadeep Chanakya in Sanskrit in standard 8 is taught through video.
Click on the standard below to watch all these videos.
તારીખ 17-2-21 ને બુધવાર નું હોમલર્નિંગ યુટ્યુબના માધ્યમ થી પ્રસારિત કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ 3 થી 12 નો સમાવેશ થાય છે.
ધોરણ 3 માં પર્યાવરણ અંતર્ગત ડાબું જમણું વિશે વિડીઓ દ્વારા શીખવવામાં આવ્યુ છે.
ધોરણ 4 માં પર્યાવરણ આસપાસ અંતર્ગત પટોળા વિડીઓ દ્વારા શીખવવામાં આવ્યા છે.
ધોરણ 5 માં ગણિત માં ક્ષેત્રફળ અને પરિમિતિ વિડીઓ દ્વારા શીખવવામાં આવ્યું છે.
ધોરણ 6 સંસ્કૃતમાં પ્રહેલિકા વિડીઓ દ્વારા શીખવવામાં આવી છે.
ધોરણ 7 સંસ્કૃત માં ધરાગુર્જરી વિડીઓ દ્વારા શીખવવામાં આવ્યું છે.
ધોરણ 8 માં સંસ્કૃત માં પ્રેરનાદિપ ચાણક્ય વિડીઓ દ્વારા શીખવવામાં આવ્યું છે.
આ તમામ વિડીઓ જોવા નીચેના ધોરણ ઉપર ક્લિક કરો.
ધોરણ-૩
ધોરણ-૪
ધોરણ-૫
ધોરણ-૬
ધોરણ-૭
ધોરણ-૮
Comments
Post a Comment