16-2-21

On Tuesday 16-2-21, the standard Home Learning standard 1 to 8 has been released by YouTube.

In which the enjoyment to do in standard 1 is shown in part 4.
The monkey and crocodile part 4 is shown in standard 2
In Standard 3 Mathematics we will be able to participate Part 3 is shown.
A video of how heavy and how light is shown in standard 4.
Hum Bharat Ki Shaan Hai video is shown in standard 5.
The video of Part 2 is shown with a little smile in standard 6.
The video of True Diamond Part 2 is shown in Standard 7 Hindi.
In standard 8, the video of 'Divide the vote' has been shown.

તારીખ 16-2-21 ને મંગળવાર નું ધોરણ હોમલર્નિંગ ધોરણ 1 થી 8 નું યૂટ્યૂબ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં ધોરણ 1 માં કરો તેવું ભોગવો ભાગ 4 બતાવવામાં આવ્યો છે.
ધોરણ 2 માં વાંદરો અને મગર ભાગ 4 બતાવવામાં આવ્યો છે
ધોરણ 3 ગણિત માં આપણે ભાગ પાડી શકીશું ભાગ 3 બતાવવામાં આવ્યો છે.
ધોરણ 4 માં કેટલું ભારે કેટલું હલકું નો વિડીઓ બતાવવામાં આવ્યો છે.
ધોરણ5 માં હમ ભારત કી શાન હૈ વિડિઓ બતાવવામાં આવ્યો છે.
ધોરણ6 માં જરા મુસ્કુરાઈએ ભાગ 2 નો વિડીઓ બતાવવામાં આવ્યો છે.
ધોરણ7 હિન્દીમાં સચ્ચા હીરા ભાગ 2 નો વિડીઓ બતાવવામાં આવ્યો  છે.
ધોરણ8 માં મત બાંટો ઇન્સાન કો નો વિડીઓ બતાવવામાં આવ્યો છે.

આ બધા વિડીઓ જોવા ધોરણ પ્રમાણે નીચેની લિંક ક્લિક કરો.


 ધોરણ-૧ 

 ધોરણ-૨ 

 ધોરણ-૩ 

 ધોરણ-૪ 

ધોરણ-૫ 

ધોરણ-૬ 

 ધોરણ-૭ 

 ધોરણ-૮ 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ