15-2-21

         Schools are currently closed, and children cannot be called to school, but home-learning is provided by the state government and through the efforts of teachers. Home learning is done by the state government through Diksha app, dd girnar as well as YouTube channel.
           In addition, virtual classes are conducted by teachers through the Microsoft team.

Click here to watch Monday's Home Learning on YouTube on 15-2-21.

              હાલ શાળાઓ બંધ છે,અને બાળકો શાળાએ બોલાવી શકાય તેમ નથી,પરંતુ રાજ્ય સરકાર દ્વારા અને શિક્ષકોના પ્રયત્નો થકી હોમલર્નિંગ કરાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા દીક્ષા એપ,dd girnar તેમજ યૂટ્યૂબ ચેનલ દ્વારા હોમલર્નિંગ કરાવવામાં આવે છે.
           ઉપરાંત શિક્ષકો દ્વારા માઈક્રોસોફ્ટ ટિમ ના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસ લેવામાં આવે છે.ઉપરાંત ઘણાબધા શિક્ષણપ્રેમી ઉદ્યમી શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

યૂટ્યૂબ ના માધ્યમથી તારીખ 15-2-21 ને સોમવાર નું હોમલર્નિંગ જોવા અહીં ક્લિક કરો.


 ધોરણ-૧ 

 ધોરણ-૨ 

 ધોરણ-૩ 

 ધોરણ-૪ 

 ધોરણ-૫ 

 ધોરણ-૬ 

 ધોરણ-૭ 

 ધોરણ-૮ 

 ધોરણ-૧૦ 

 ધોરણ-૧૨ 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ