13-2-21
The program is aired by the state government through dd girnar, Diksha app, YouTube channel under Home Learning during this Corona period. Timely program is broadcast from dd girnar outlining the program in a timely manner. Links and videos on the same program YouTube channel and Diksha app. Home learning is done through
Click on the link below to watch the program on Saturday 13-2-21 through the HomeLearning YouTube channel.
રાજ્ય સરકાર દ્વારા આ કોરોના કાળમાં હોમ લર્નિંગ અંતર્ગત dd girnar ,દીક્ષા એપ,યૂટ્યૂબ ચેનલ દ્વારા કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.સમયસર કાર્યક્રમની રૂપરેખા આપી dd girnar પરથી ધોરણવાર સમયસર કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.તેજ કાર્યક્રમ યૂટ્યૂબ ચેનલ અને દીક્ષા એપ પર લિંક અને વીડિયો ના માધ્યમથી હોમ લર્નિંગ કરાવવામાં આવે છે.
તો તારીખ 13-2-21 શનિવારનું હોમલર્નિંગ યૂટ્યૂબ ચેનલ ના માધ્યમથી કાર્યક્રમ જોવા માટે નીચેની લિંક ધોરણ પ્રમાણે ક્લિક કરો.
ધોરણ-૧
ધોરણ-૨
ધોરણ-૩
ધોરણ-૪
ધોરણ-૫
ધોરણ-૬
ધોરણ-૭
ધોરણ-૮
ધોરણ-૧૦
ધોરણ-૧૧
Comments
Post a Comment