Video

*રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ* (ધો.૮ના વિદ્યાર્થીઓ માટે) *તા.28/12/2020 નાં રોજ થી 3:15 થી 4:00 કલાક* તજજ્ઞ શિક્ષક દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ  YouTube ના માધ્યમથી કરવામાં આવે છે. તો આનો મહત્તમ લાભ આપના તાબા હેઠળના તમામ વિદ્યાર્થીઓ લે તે સુનિશ્ચત કરવા વિનંતી.


👆 એન.એમ.એમ.એસ ના ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત પણે આ ક્લાસ ભરે તેવી સૂચના આપો તેમજ દર શનિવારે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ઓનલાઇન એકઝામ જે લેવાય છે તે પણ તમામ વિદ્યાર્થી આપે તે માટે શાળાના શિક્ષકને જવાબદારી સોંપીને પરીક્ષા આપવા માં આવે તેવું આયોજન કરવા વિનંતી.

 વિડિઓ નિહાળવા માટે અહીં ક્લિક કરો. 

 એન.એમ.એમ.એસ. ના આજ સુધીના તમામ વિડિઓ જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ