Vacation
ઉનાળુ વેકેશન ઘટી શકે છે.
કોરોના મહમારીને કારણે શિક્ષણ કાર્ય બન્ધ હતું,જેના કારણે શાળાઓમાં શિક્ષણ કાર્ય ને અસર થઈ છે.જેથી સરકાર હવે મહદઅંશે વારાફરતી શાળાઓ શરૂ કરવા જઈ રહી છે ,પરંતુ આવનારા સમયમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલે એ માટે ઉનાળુ વેકેશન ટૂંકાય તેવી પુરી શકયતા છે.
જુઓ આ ન્યુઝ રિપોર્ટ
Comments
Post a Comment