Ekam kasoti sollution

*પરીપત્ર:- એકમ કસોટીના જવાબો મોકલનાર પર કાર્યવાહી કરવા બાબત*

રાજ્ય કક્ષાએથી એકમ કસોટી ઇમેઇલ દ્વારા શાળા કક્ષાએ પહોંચતી કરવામાં આવે છે.જે બાબતે સંપૂર્ણ ગોપનીયતા જળવાય તેની તકેદારી રાખવામાં આવે છે.એકમ કસોટીનો મુખ્ય ઉદ્દેશ બાળકોની પ્રતિભા વિકસિત કરવાનો છે.પરંતુ એકમ કસોટીના સમયે ઘણા સોશિઅલ મીડિયા દ્વારા તેના જવાબો બહાર પાડવામાં આવતા હતા.જેની નિયમકશ્રીએ ગંભીરતાથી નોંધ લીધી છે.અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે તકેદારી રાખવાનું જણાવવામાં આવે છે.


 પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ