ઓનલાઇન હાજરી

વિષય :- covid-19 ની બીમારી બાદ શરૂ થયેલ શાળાઓમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની ઓનલાઈન હાજરી બાબત.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, covid-19 ની મહામારી બાદ રાજય સરકાર દ્વારા તા.૧૧/૧/૨૦૨૧ થી શાળાઓમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વર્ગો શરૂ કરવા જણાવવામાં આવેલ તેના અનુસંધાને તા.૧૧/૧/૨૦૨૧ થી શાળાઓ શરૂ થયેલ છે. જે ખુબજ મહત્વની બાબત છે,

રાજયની તમામ શાળાઓ દ્વારા સામાન્ય સંજોગોમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી

Online Attendance Portal ઉપર દરરોજ નિયમિત અપલોડ કરવાની કામગીરી થતી હતી તે મુજબ દરેક
શાળાઓએ હાલમાં ચાલુ થયેલ ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ ના વર્ગોના વિદ્યાર્થીઓની હાજરીની વિગતો
Online Attendance Portal પર બિનચૂક શાળા શરૂ થયાના સમય પછી તરતજ અપલોડ કરવાની રહેશે.
જેની નોંધ લેશો.

 પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ