Staff nurse
કમિશ્નરશ્રી આરોગ્ય ,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ,ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનર્સ વર્ગ -૩ ની ૭૦૦ ખાલીજગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.સ્ટાફ નર્સ અને સ્ટાફ બ્રધર ની કુલ ૭૦૦ જગ્યા પર ભરતી અંગેને જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે જેના ફોર્મ તા.૦૧/૦૧/૨૦૨૧ થી ૨૧/૦૧/૨૦૨૧ સુધી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. લાગતા વળગતાએ જાહેરાત નો અભ્યાસ કરી ફોર્મ ભરી લેવું.
# સંપૂર્ણ જાહેરાત માટે અહીં ક્લિક કરો.
# ઓનલાઇન અરજી કરવાની વેબસાઈટ
Comments
Post a Comment