Software

સમગ્ર શિક્ષા તરફથી શાળાઓમાં વહીવટી સરળતા માટે ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા છે.આના માટે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઉપયોગી સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.આ ટેબલેટમાં mobile device management સોફ્ટવેર install કરવાનું થાય છે.
તો આ સોફ્ટવેર કઈ રીતે install કરવું તેની સંપૂર્ણ વિગત માટે મહેસાણા જિલ્લાનો આ પરિપત્ર  જુઓ.

 પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ