Kalautsav

કલા ઉત્સવ ૨૦૨૦ નું મુખ્ય કેન્દ્ર કોઈ પણ શૈલીનું લોક પરંપરાગત અને શાસ્ત્રીય કંલા સ્વરૂપ  રહેશે,ક્રોઈ પણ સરકારી, સરકારી ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી(નોન ગ્રાન્ટેડ) શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ કલા ઉત્સવ ૨૦૨૦ માં ભાગ લઈ શકશે. નીર્ગ જણાવેલ વિવિધ સ્વરૂપોનો સમાવેશ આ હરીફાઈમાં કરવામાં આવેલ છે,

ક્રોવિડ -૧૯ ની મહામારીના પવર્તમાન પરિસ્થિતિ અને સામાજિક અંતરને ધ્યાને લેતા “ આ સ્પર્ધા માત્ર ઓન લાઈન મોડ" થી કરવાનું નકકી કરેલ છે.

કલા ઉત્સવ ૨૦૨૦માં નીચે મુજબના કલા સ્વરૂપો (કેટૅગરી) નો સમાવેશ કરેલ છે.

કલા ઉત્સવના ક્ષેત્રો

૧) કંઠય સંગીત (Vocal Music) ક્લાસિકલ
૨) કંઠય સંગીત (Vocal Music) ટ્રેડીશનલ (પરંપરાગત)

૩) વાદ્ય સંગીત (Instrumental Music) ક્લાસિકલ

૪) વાદ્યસંગીત (Instrumental Music) ટ્રેડીશનલ (પરંપરાગત)

૫)નૃત્ય (Dance) ક્લાસિકલ

૬) નૃત્ય (લોકનૃત્ય)

૭) વિઝ્યુઅલ આર્ટ(દ્વીપરિમાણ)

૮)વિઝ્યુઅલ આર્ટ(ત્રી પરિમાણ)

૯)દેશી રમકડાં રમતો

 ઓફિશિયલ પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ