Jillafer,surendranagar
સુરેન્દ્રનગર જિલ્લામાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોએ જિલ્લાફેર બદલી ની અરજી 31.12 સુધી કરવાની હોય છે,જે અરજી શિક્ષક કક્ષાએથી શાળા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પહોંચતી કરવાની રહેશે,જે અરજીઓ જિલ્લાકક્ષાએ 6.1.2021 સુધી પહોંચતા કરવાના રહેશે.
જે શિક્ષકોએ અગાઉ જિલ્લાફેર અરજી કરેલ હોય અને આ વર્ષે બીજા જિલ્લા માં અરજી કરવી હોય તો પહેલા કરેલ અરજીને રદ કરાવી આધાર પુરાવા સાથે નવી અરજી કરવાની રહેશે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment