Jan.21 home learning
ચાલુ શૈક્ષણિક સત્રમાં કોરોના મહમારીને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય થઈ શકે તેમ નથી.તેમાટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ માધ્યમોથી શૈક્ષણિક સામગ્રી ઓનલાઇન તેમજ ઓફલાઇન પુરી પાડે છે.જેમાં ઓફલાઇન માટે 'ઘરે શીખીએ' પુસ્તિકા સમયાંતરે આપવામાં આવે છે.
ઓનલાઇન શિક્ષણ માટે દીક્ષા પોર્ટલ,યૂટ્યૂબ ચેનલ તેમજ dd girnar (દૂરદર્શન) દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે.આ દૂરદર્શન પરથી ધોરણ ૧ થી ૧૨ નું પ્રસારણ સમય પત્રક તારીખ ૧ થી ૧૫ નું બહાર પાડવામાં આવ્યું છે.
સમયપત્રક જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment