India map
તમારું ગામ નકશામાં કેવું દેખાય છે જુઓ આ લિંક દ્વારા.
ભારતનો નકશો જોવા અહીં ક્લિક કરો
ગુજરાતનો નકશો જોવા અહીં ક્લિક કરો.
ઉપરની લિંક ક્લિક કરતા સૌપ્રથમ ભારતનો નકશો ખુલશે,પછી તેમાં આપેલ વિવિધ રાજ્યોના નામ માંથી gujarat પર ક્લિક કરવાથી ગુજરાતનો નકશો અને વિવિધ જિલ્લાના નામ દેખાશે.
પછી તમારા જિલ્લાના નામ પર ક્લિક કરવાથી નીચે જિલ્લાનો નકશો અને તાલુકાના નામ દેખાશે.
તમારા તાલુકાના નામ પર ક્લિક કરતા તાલુકાનો નકશો અને નીચે તાલુકાના નામ દેખાશે.
છેલ્લે ગામના નામ પર ક્લિક કરતા તમારા ગામનો નકશો દેખાશે.તો હમણાં જ ક્લિક કરો.
ગામનો નકશો જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment