Home learning quiz
શિક્ષકોના પ્રયત્નોથી હોમલનિંગ અંતર્ગત ડીડી ગિરનાર ધ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોદ્વારા જ્ઞાન વિઘાર્થીઓ મેળવી રહયા છે.
આ કાર્યક્રમ બાળકો ડીડી ગિરનાર પર લાઈવ જોઈ શકે છે અથવા તો શિક્ષકો કે ઓફીસ ધ્વારા આ કાર્યક્રમની લિંક મોકલવામાં આવે છે તે મારફત પોતાના અનુકૂળ સમયે કે સમગ્ર શિક્ષા/હોમ લર્નિગ વેબસાઈટ પર અનુકુળતાએ જોઈ શકે છે. આપના દ્વારા આ અંગે બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહેલ હશે.
આ કાર્યક્રમમાં તા. ૧૦.૧૨.૨૦૨૦ ના રોજથી પ્રારંભિક તબકકે ધોરણ-૩ થી પ ના દરેક ધોરણના ટીવી - એપિસોડ પ્રસારણ થઈ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શકિત વિકશે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે એક પ્રશ્ન પૂછવામાં આવશે. આ પ્રશ્નના ચાર વિકલ્પો આપવામાં આવશે. વિધાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન ક્રોલ કરી તેજ દિવસે રાત્રે ૧૦:૦૦ કલાક સુધીમાં તે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. ધોરણ-૩ માટે ફોન નંબરઃ ૬૩૫૭૩૯૯૪૩૦, ધોરણ-૪ માટે ફોન નંબરઃ ૬૩પ૭૩૯૯૪૪૦ તેમજ વોરન્ન-૫ માટે ફોન નંબરે? ૬૩૫૭૩૯૯૪૫૦ પર ફોન કરવાનો રહેશે. દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્યુટર દ્વારા રેન્ડમલી ૧૦ સાચા જવાબ આપનાર વિધાર્થોના નામ જાહેર કરવામાં આવશે, આગામી સમયમાં આ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારણા કરવામાં આવશે. તા.૧ ૬.૧૨.૨૦૨૦ થી ધો-૬ થી ૮ માં પણ પ્રશ્નો આજરીતે પ્રસારીત કરવામાં આવશે.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment