Fit India

ભારત સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા ડીસેમ્બર-૨૦૧ ૭થી રાષ્ટ્રીય કાર્યક્રમ ખેલો ઇન્ડિયા' શરૂ કરવામાં આવેલ છે. શારીરિક તંદુરસ્તી એ જીવનનું અત્યંત અગત્યનું પાસુ છે', આ બાબતને ધ્યાને લઈ માન.પ્રધાનમંત્રીશ્રી | દ્વારા તા.૨૯ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ ફિટ ઇન્ડિયા' અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

'fit india’ અભિયાનના ભાગરૂપે ડીસેમ્બર-૨૦૨૦ દરમિયાન ૪-૬ દિવસ માટે દરેક શાળાઓમાં 'ફિટ ઈન્ડીયા સ્કૂલ વીક-૨૦૨૦ની વર્ચ્યુઅલ ઉજવણી કરવા ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય દ્વારા આયોજન આપવામાં આવેલ છે.

‘ફીટ ઇન્ડિયા યુથ વીક-૨૦૨૦'ની વર્ચ્યુઅલ ઉજવણી માટે ભારત સરકારની ‘ફીટ ઈન્ડીયાવેબસાઈટ પરથી પ્રાપ્ત થયેલ માર્ગદર્શિકા સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. આપના જિલ્લાની દરેક શાળાને માર્ગદર્શિકા સત્વરે મળે, અને દરેક શાળાઓ માર્ગદર્શિકાને ધ્યાને લઈ ઓનલાઈન રજીસ્ટર્ડ થઈ તા.૧૪ ડીસેમ્બર, ૨૦૧૦થી 'ફિટ ઈન્ડીયા રફૂલ વીક-૨૦૨૦'ની વર્ચ્યુઅલ ઉજવણી શરૂ કરે,અને  કરેલ ઉજવણીના બે ફોટોગ્રાફ અને ૧ વિડીયો અપલોડ કરે, અને શાળા અને ભાગ લીધેલ સ્પર્ધકોના ઓનલાઈન સર્ટીફીકેટ મેળવે તે મુજબની જરૂરી સુચનાઓ આપની કક્ષાએથી આપવા જણાવવામાં આવે છે.

 સંપૂર્ણ પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ