Fire safety

    રાજ્યસરકાર દ્વારા સમયાંતરે ફાયર સેફટી માટે શાળાઓમાં સાધન સહાય આપેલ છે,રાજયની સરકારી પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, કેજીબીવી તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીની સલામતીને ધ્યાને રાખીને શાળા, કેજીબીવી અને હોસ્ટેલમાં આગ દ્વારા થતા અકસ્માતને પહોંચી વળવા માટે Fire Extingusher રીફીલ કરાવવાની અંતિમ તારીખ પુરી થઈ ગયેલ હોય તથા પૂર્ણ થાય તે પહેલા રિફિલ કરવવાનું રહેશે. રાજયની સરકારી શાળાઓમાં, કેજીબીવી અને હોસ્ટેલોમાં Fire Extingusherમાં રીફીલ કરવા માટે આપવામાં આવતી કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી રિફીલિંગ કરાવવાનું રહેશે.

 પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ