સ્પર્શ તાલીમ
આયુષમાન ભારત અંતર્ગત રાજ્યની શાળાઓમાં SPArSH તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.જે શિક્ષકોએ દીક્ષા પોર્ટલના માધ્યમથી ઓનલાઇન લેવાની રહેશે.આ તાલીમમાં કુલ 11 મોડ્યુલ આપવામાં આવ્યા છે. જેમાં દરેક મોડ્યુલમાં પ્રસ્તાવના,વિષયવસ્તુ તેમજ વિડિઓ અને મૂલ્યાંકન આપવામાં આવ્યું છે,મોડ્યુલ પૂર્ણ કર્યે સરસ મજાનું પ્રમાણપત્ર ઓનલાઇન મળી જશે,
આ તાલીમ તારીખ ૪-૧-૨૦૨૧ થી ૨૮-૧-૨૦૨૧ સુધી ચાલશે,જે નિયત સમયપત્રક મુજબ વંદે ગુજરાત ચેનલ નમ્બર ૫ ( પાંચ) પર વધુ સમજ માટે પ્રસારણ કરવામાં આવશે.
પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો.
આ તાલીમના મોડ્યુલ જોઈન કરવા નીચેની લિંક ક્લિક કરો.
મોડ્યુલ-1
મોડ્યુલ-૨
મોડ્યુલ-૩
મોડ્યુલ-૪
મોડ્યુલ-૫
મોડ્યુલ-૬
મોડ્યુલ-૭
મોડ્યુલ-૮
મોડ્યુલ-૯
મોડ્યુલ-૧૦
મોડ્યુલ-૧૧
Comments
Post a Comment