ફરિયાદ નિવારણ રજીસ્ટર

   શાળા કક્ષાએ મળેલ ફરિયાદનો નિકાલ થવો જરૂરી છે,અને rti  દ્વારા  મળેલ ફરિયાદ  નો પણ નિકાલ થવો પણ જરૂરી છે, આ ફરિયાદ નિકાલ માટે ભારત સરકાર  દ્વારા નોંધ લેવામાં આવેલ છે.ફરિયાદ નિવારણ કામગીરીનું એસ એમ સી,સી.આર.સી કો. ,બી.આર.સી.કો. , યુ.આર.સી.કો.ઓ. , કેળવણી નિરીક્ષક શ્રી દ્વારા વ્યવસ્થા ગોઠવવાની થાય છે.

 સંપૂર્ણ પરિપત્ર માટે અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ