સ્વરક્ષણ તાલીમ 2020
શાળાઓ હાલ કોવિદ 19 મહામારીને કારણે બંધ છે,દરવર્ષની જેમ આ વર્ષે પણ સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.પરંતુ આ તાલીમ સંપૂર્ણ ઓનલાઇન રાખવામાં આવી છે,જે દીક્ષા પોર્ટલ દ્વારા વિદ્યાર્થીનીઓને લેવાની રહે છે.જે 22 ડિસેમ્બર થી શરૂ થાય છે, અને 28 ફેબ્રુઆરી એ પુરી થાય છે. જે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ એ તાલીમમાં જોડાવાનું રહે છે.
સ્વરક્ષણ તાલીમનો પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Informative blog.
ReplyDelete