Ssc10+2
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 10+2 માટે જાહેરાત આપવામાં આવી છે.જેની વિગત નીચે મુજબ છે.
લાયકાત-12 પાસ (કોમ્પ્યુટર ઓપરેટર માટે સાયન્સ સાથે 12 પાસ)
ઉમર -1-1-20 ના રોજ 18થી 27 વર્ષ
ફી- 100 ₹. (એસ.સી.,એસ.ટી.,એક્સ આર્મી,દિવ્યાંગ વ્યક્તિ તેમજ સ્ત્રી ઉમેદવાર માટે ફી નથી.)
અરજી કરવાની છેલ્લી તારીખ-15-12-2020
સંપૂર્ણ જાહેરાત માટે અહીં ક્લિક કરો.
અરજી કરવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment