School

✅ **ગુજરાતમાં 23 નવેમ્બરથી ખુલશે શાળા - કોલેજો...*

• ઓડ - ઈવન ફોર્મ્યૂલાથી ખુલશે શાળા - કોલેજો..

• માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજો શરૂ થશે...

• કેન્દ્રની SOP પ્રમાણે વર્ગ શરૂ કરવામાં આવશે...

• વાલીઓની લેખિત મંજૂરી જરૂરી: શિક્ષણમંત્રી...

• વિદ્યાર્થીની હાજરી ફરજીયાત ગણવામાં નહીં આવે...
• ધોરણ 1થી 8ના બાળકોને હાલ નહીં બોલાવાય...
• કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરામેડીકલના વર્ગ શરૂ થશે...
• સ્નાતક કક્ષાએ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે...
• આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે...
• વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ અપાશે.

  સ્કૂલ ખોલવા અંગેનું શિક્ષણમંત્રીશ્રી નો વિડિઓ જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ