Matdaryadi

*મતદાર યાદી સુધારણા કાયઁકૃમ*

આગામી ચૂંટણી પહેલાં એક તક..

*તા. ૨૨-૧૧-૨૦૨૦   ( રવિવાર )*
*તા. ૨૯-૧૧-૨૦૨૦   ( રવિવાર )*
*તા.  ૦૬-૧૨-૨૦૨૦  ( રવિવાર )*
*તા.  ૧૩-૧૨-૨૦૨૦.  (રવિવાર )*

*સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦*

સ્થળ - *આપના મતદાન મથકે*
મળવુ - *આપના બુથ લેવલ અધિકારીને*

નવુ નામ નોધાવવુ - *ફોમઁનં - ૬*
નામ કમી કરાવવુ - *ફોમઁ ન - ૭*
નામ માં સુધારો  -   *ફોમઁ નં - ૮*
સ્થળ બદલવુ   -    *ફોમઁ નં - ૮ ક*

*આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો
મતદાર યાદી સુધારણા પોગૃામ નો આપની અનુકુળતા એ લાભ લો*

 *મતદાર યાદી માં આપનું નામ ચેક કરવા માટેની લીંક....* 



Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ