Microsoft team
પહેલા એક શિક્ષક જ શાળામાં માઈક્રોસોફ્ટ ટિમ દ્વારા કામ કરતા હતા,અન્ય શિક્ષકો દીક્ષા એપ,યુ ટ્યુબ,ડિડી ગિરનાર થી શિક્ષણ કાર્ય કરતા હતા પરંતુ હવેથી દરેક શિક્ષકે ટિમ એપ દ્વારા ફરજિયાત શિક્ષણ કાર્ય કરવાનું છે.કાઈ રીતે અને કેટલા કલાક ,ધોરણવાઇસ કલાક તમામ માહિતી માટે નીચેની લિંક ક્લિક કરો.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment