Gsrtc

એપ્રેન્ટીસ અધિનિયમ-૧૯૬૧ નીચે દર્શાવેલ ટ્રેડ માટે નિગમના ભુજ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોએ તા. 1/૦૯/૨૦૧૭ થી તા. ૨૧/૦૯/૨૦૨૦ ઓફિસ સમય સવારે 11.૦૦ થી 11.૦૦ સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદામિત્ર
હનુમાન રોક, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં ૨.૫/- ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે, જેમાં ક્રમ૧માટે વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ અને કમ નં. ર થી પ માટે ૧૮ થી ૩૦ વર્ષની છે. ભરતી સત્ર માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓ-છપ



ટ્રેડનું નામ

કોમ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ

મોટર મિકેનિક વહીકલ

મિકેનિક ડીઝલ

| અં.નં.

of

ટ્રેડનું નામ

વેલ્ડર

કમ નં. ૧ થી ૫ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા. ૨૩/૦૯/૨૦૨૦ સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઉપરોકત સરનામે પરત કરવાના રહેશે ત્યાસ્વાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહીં. આઇ.ટી.આઇ. પાસ હોય તેવા ઉમેદવારો એ જ અરજી પત્રક ભરવાનું રહેશે. બોનાફાઈડ સર્ટિફિકેટ ઉપર અરજીપત્રક ભરી શકાશે નહીં.

તાલીમ દરમ્યાન સ્ટાઈપેન્ડ સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે ચૂકવવામાં આવશે.


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ