Std.1,2 home learning
તારીખ 15/6/2020 થી શાળાઓમાં home learning ચાલુ છે,જેમાં ધોરણ 3 થી 12 નો સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ તારીખ 1/9/2020 થી તેમાં ધોરણ 1 અને 2 નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.તો તે બાબતનો પરિપત્ર અને સપ્ટેમ્બર મહિનાનું ટાઈમ ટેબલ જોવા નીચેની લિંક ક્લિક કરો.
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment