Posts

વિદ્યાસહાયક/પ્રેરણદાયી વાક્યો

Image
  *૧ થી ૫. જૂની ૫૦૦૦*   *અલગ થી  કચ્છ ની ૨૫૦૦*   *૧ થી ૫ ટોટલ ૭૫૦૦*   *૬ થી ૮ માં ટોટલ ૭૦૦૦ હતી*   *એમાંથી ૧૬૦૦ કચ્છ ને આપી*   *એટલે કે ૫૪૦૦ જગ્યાઓ અન્ય જિલ્લાઓમાં* અને  *૧૬૦૦ જગ્યાઓ કચ્છ માં* ( *નોંધ - કચ્છ વાળા એ કાયમી તેજ જિલ્લા માં નોકરી કરવાની રહેશે)* કચ્છ જિલ્લામાં ખાલી જગ્યાઓ પર ભરતી બાબત પરિપત્ર વાંચવા માટે અહી ક્લિક કરો. *વર્ગખંડમાં/બ્લેકબોર્ડ માં લખી શકાય એવા પ્રેરણદાયી વાક્યો : Encouraging words and phrases  sentences in English:* 1. You can do it:    - Example: "Don't give up, you can do it!" 2. Keep going:    - Example: "Even when it's tough, just keep going." 3. Believe in yourself:    - Example: "Believe in yourself, and you'll achieve great things." 4. You've got this:    - Example: "I know it's a challenge, but you've got this." 5. Never give up:    - Example: "Never give up on your dreams." 6. Stay positive:    - Example: "In difficult times...

Diksha તાલીમ

Image
  🔱 મોડયુલ-3 આધારિત ઓનલાઈન કોર્સ દ્વારા તાલીમમાં જોડાવા માટેનો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો. મોડયુલ-૩ આધારિત ઓનલાઇન કોર્સ દ્વારા તાલીમમાં જોડાવા માટેની લિંક 💥વર્ગખંડમાં સ્માર્ટકલાસનો શૈક્ષણિક ઉપયોગ : Click Here 💥રચનાત્મક મૂલ્યાંકન : Click Here 💥 HOT પ્રશ્નોની સમજ અને રચના: Click Here 💥બાળ મનોવિજ્ઞાન : Click Here 💥 ઇનોવેટીવ પાઠ આયોજન : Click Here  

સંજ્ઞા આચાર્ય ચાર્જ/દિવ્યાંગ

 *ગુજરાતી ભાષામાં સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકારો છે, જે નીચે મુજબ છે:*  *વ્યક્તિવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, કે પદાર્થનું નામ દર્શાવે છે, તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: રામ, ગાંધીનગર, ગંગા નદી, હિમાલય પર્વત, વગેરે.  *જાતિવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા આખી જાતિ કે વર્ગનો બોધ કરાવે છે, તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: છોકરો, નદી, પર્વત, શહેર, પુસ્તક, પક્ષી, વગેરે.  *સમૂહવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા કોઈ સમૂહ કે જૂથનો બોધ કરાવે છે, તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: ટોળું, સભા, સેના, જૂથ, વગેરે.  *દ્રવ્યવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા પ્રવાહી, ઘન, કે વાયુ સ્વરૂપના દ્રવ્યનો બોધ કરાવે છે, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: સોનું, પાણી, દૂધ, તેલ, લોખંડ, વગેરે.  *ભાવવાચક સંજ્ઞા:*    * જે સંજ્ઞા કોઈ ભાવ, ગુણ, કે અવસ્થાનો બોધ કરાવે છે, તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.    * ઉદાહરણ: સુખ, દુઃખ, પ્રેમ, ક્રો...

ધોરણ 10 પછી શું?

Image
  ✍️ *ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું* ✍️ .......ધો.૧૦ અને ૧૨ ના  પરિણામ પછી વિવિધ કોલેજ, યુનિવર્સિટી અને તેના કોર્ષ માટે આપણે દોડધામ શરૂ કરી દઈએ છીએ પણ એ જાણવું જરૂરી છે કે આપણે જે કોર્ષ/કોલેજ  માં પ્રવેશ મેળવવા માંગીએ છીએ એ માટે કઈ વેબ સાઇટ પર ફોર્મ ભરવું પડે.. *૧*) આર્ટ્સ, કોમર્સ, સાયન્સના BBA, BCA BSC, BA, BCOM, MSc, Mcom, MA, PhD ના કોર્ષ માટે   *વેબ સાઈટ* :  gcas.gujarat.gov.in *૨*) ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી તથા PG ના કોર્ષ BE/ BTech, Pharmacy, MBA, MCA, B.des, B. Arc, B. Plan, D to D માટેની *વેબ સાઈટ*:  acpc.gujarat.gov. in અથવા  gujacpc.nic.in   *૩*) ડિપ્લોમા એન્જિનિયરિંગ ના કોર્ષ માટે *વેબ સાઈટ :*  acpdc.gujarat.gov.in  અથવા  gujdiploma.admission.nic.in *૪*) Agriculture University માં ડીગ્રી કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in  *૫* ) Agriculture University માં ડિપ્લોમા ના કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in અથવા  poly.gsauca.in *૬*) ધો.૧૨ કોમર્સ પછી CA ના કોર્ષ માટે વેબ સાઈટ :...

શિક્ષણ સહાયક/Ghibli/

Image
*સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ Final Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૩/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. સુચના વાંચવાં અહી ક્લિક કરો.👇 https://drive.google.com/file/d/1MtNrzhJBdGqdsOyyi9UJmNqLMANNAsPe/view?usp=drivesdk 💥 ઓફિશિયલ વેબસાઈટ માટે અહી ક્લિક કરો 👇 https://hgv.gserc.in/home.aspx *🔥બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://sgr.gserc.in/SGR/SGRDVMerit.aspx *🔥સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://sgv.gserc.in/SGV/SGVDVMerit.aspx *🔥ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યા...

પ્રવેશ પોસ્ટર/મોંઘવારી/v.s. રોસ્ટર રજીસ્ટર

Image
  *આકર્ષક એડમિશન પોસ્ટ તમારી `શાળાના નામ` સાથે ફ્રીમાં બનાવો.* 💥 1 મિનિટમાં 4 ડિઝાઇનમાં શાળા એડમિશન પોસ્ટર તૈયાર. ✅ *આકર્ષક 4 ડિઝાઇનમાં, પોતાના શાળા નામ, સરનામા, કોન્ટેક્ટ નંબર અને લોગો સાથે.* *💥નવું લાયા લાયા હો....😀😀* નથી રજીસ્ટ્રેશન કે નથી ફોર્મ.  સીધી બનાવો પોસ્ટ... માત્ર શાળાનું નામ, સરનામું, આચાર્ય નામ નાખો ઈમેજ તૈયાર  *https://edum2p.com/create-school-admission-banner-free/* આ sms અન્ય શિક્ષક મિત્રો અને શૈક્ષણિક ગ્રુપ માં શેર કરજો.🙏🏻

નવોદય/L.T.C 22-25

Image
*💥Good News... પ્રથમ વખત આવું બન્યું..* https://cbseit.in/cbse/2025/NVS_RESULT/NVS_Cls6.aspx *👉બાળકનો રોલ નંબર નાખો અને બાળક ની જન્મ તારીખ નાખો....તો બાળક નું પરિણામ નવોદય માં કેટલા માર્ક આવ્યા તે જોવા મળશે...👆👆* Breaking....💥 *જવાહર નવોદય પરીક્ષાનું કટ ઑફ મેરીટ લિસ્ટ 2025 જાહેર...* *ડાઉનલોડ કરવા માટે*👇👇  💥રિઝલ્ટ જાહેર💥 📚 *નવોદય રીઝલ્ટ 2025* 📚 🔖 *પરિણામ લિંક*  https://cbseit.in/cbse/2025/nvs_result/Result.aspx 💁‍♂️⭕⭕ *LTC* ⭕⭕ 🛣️ હાલ ૨૦૨૨-૨૫ બ્લોક ચાલુ છે, જે ૩૧/૧૨/૨૫ સુધી ચાલશે, ૧/૧/૨૬ થી ઓટોમેટીક નવો ૨૦૨૬-૨૯ બ્લોક ચાલુ થઈ જશે. 🛤️ જો 🚆 રેલ્વેમાં મુસાફરી કરો છો તો થ્રી ટીઅર એસીની ટિકિટના નાણા મળવા પાત્ર છે. વંદેભારતમાં પણ મુસાફરી કરી શકાય છે.  જો 🚌સરકારી બસમાં મુસાફરી કરો છો તો સરકારી બસ ની ટિકિટ મુજબ ભાડું મળશે. ✈️જો વિમાનમાં મુસાફરી કરો તો પણ ટુ ટીયર (૪૨૦૦ થી વધુ ગ્રેડ), ૪૨૦૦ થી ઓછા માટે થ્રી ટીયર એસીનું ભાડું મળવાપાત્ર છે જેના માટે રેલવેની વેબસાઈટ પરથી ફેરચાર્ટ ડાઉનલોડ કરી કિલોમીટર મુજબ ભાડુ તપાસી ભાડું આકારી શકાય, બિલમાં એર ટીકીટ મુકવી ફરજીયાત છે. 🚢 ...