Election






ચૂંટણી ની તારીખ જાહેર થઈ ગઈ છે.અને ચૂંટણી કામગીરીમાં ઘણાબધા કર્મચારીઓ જોડાયેલા છે.ચૂંટણી ફરજ વખતે કર્મચારીઓ તન મન થી ચૂંટણી કામગીરીમાં સમર્પિત રહે છે.ચૂંટણી ફરજ દરમિયાન કર્મચારીઓ ઘરથી   બે દિવસ પહેલા ફરજ પર હાજર રહે છે.અને ચૂંટણીના દિવસે પણ મોડી સાંજ  સુધી  ફરજમાં હોય છે. આથી બીજા દિવસે કામકાજ ના સ્થળે સમયસર પહોંચી શકતા નથી એટલે ગુજરાત પ્રાથમિક શૈક્ષીક સંઘે રાજ્ય નિર્વાચન આયોગને ચૂંટણીના બીજા દિવસે ફરજ પર ગણવા વીંનંતી કરી છે.




Election date has been announced. And many employees are involved in election work. During election duty, employees are dedicated to election work. During election duty, employees are present on duty two days before home. And also on election day till late evening. Are on duty. As they cannot reach the place of work on time on the next day, the Gujarat Primary Education Association has requested the State Election Commission to consider them on duty on the second day of the election.



Comments