Posts

Vadodara bharati

Image
વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ જગ્યા માટે ભરતી

અપ્રામાણિક પૈસા

અપ્રમાણિક પૈસા - એક સાચી વાર્તા.   પંજાબના 'ખન્ના' નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી. મારી કમાણી સાથે, મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા તબીબી સ્ટોરની સાથે ક્લિનિકલ પ્રયોગશાળા પણ ખોલી. પણ હું અહીં અસત્ય નહીં બોલીશ.  હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો, કારણ કે તબીબી ક્ષેત્રે, ડબલ નહીં, પણ ઘણી વખત કમાણી કરી હતી. સંભવત: મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં 10 રૂપિયામાં આવતી દવા સરળતાથી 70-80 રૂપિયામાં વેચાય છે. પરંતુ જો કોઈએ મને ક્યારેય બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું, તો હું ગ્રાહકને ના પાડીશ. ઠીક છે, હું દરેકની વાત નથી કરતો, ફક્ત મારી વાત કરી રહ્યો છું. વર્ષ 2008 માં, એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો. તેણે મને ડોક્ટર ની  પ્રિસ્ક્રિપ્શન આપી.  મેં દવા વાંચી અને બહાર કાઢી  તે ડ્રગ બિલ 560 રૂપિયા થઈ ગયું. પણ વૃદ્ધ માણસ વ...

Positive story

Image
હાથો કી લકીરો પર મત જા એ ગાલિબ નસીબ તો ઉનકે ભી હોતે હૈ જીન કે હાથ નહિ હોતે. પિતા રીક્ષા ચલાવતા હોય... માતા ખેતમજૂરી કરતી હોય... નાનો ભાઈ દસ વર્ષની ઉંમરે જ ધોરણ-5 પછી ભણવાનું છોડી કામે લાગી ગયો હોય.. કુટુંબમાં સત્તર પેઢી સુધી શિક્ષણનું નામ-નિશાન ન હોય... એવા પરિવારનો એક છોકરો દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી બને તો કેવું લાગે..!!!? હા, અંસાર એહમદ શેખ ફક્ત 21 વર્ષની ઉંમરમાં UPSC પાસ થનાર દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી છે. મહારાષ્ટ્રના મારાઠવાડા વિસ્તારમાં જાલના જિલ્લાના શેલગાવ નામના ગામમાં 1 જૂન 1995ના રોજ એક ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલા અંસારના પિતા વાસણ વેચવાનું અને રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા.(હા, હાલમાં પણ તેઓ રીક્ષા ચલાવે છે.)  ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ. પિતા ક્યારેક દારૂના રવાડે પણ ચડતા. પિતાએ ત્રણ પત્નીઓ કરેલી. અંસાર બીજી પત્નીનો દીકરો હતો. અંસારની બે બહેનોના નાનપણમાં જ લગ્ન થઈ ગયા હતા. ઘરમાં એના સિવાય પણ ઘણાંબધાં બાળકો હતાં.  અંસારની માતા અકસ્માતે એક વર્ષ સુધી પાગલ થઈ ગયેલી. ઘણી પણ ઘણીબધી સમસ્યાઓ હતી. ઘરનું ઘર નહોતું. ભાડાના મકાનમાં ગયા તો...

મુખ્યમંત્રી નું ઉદબોધન

તા..15.6.2020 ના રોજ સવારે 8.00 કલાકે માન મુખ્યમંત્રીશ્રી, માન શિક્ષણ મંત્રી શ્રી અને માન શિક્ષણ મંત્રીશ્રી (રા.ક.) દ્વારા " હોમ લર્નિંગ "નું પ્રેરક માર્ગદર્શન. સૌ શિક્ષક મિત્રો,વાલીઓ અન...

H,S,C,E, result

આપના બાળક કે અન્ય સગા સંબંધી નું ધોરણ 12 નું પરિણામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો આ લિંક ઓપન કરતા જ તેમાં વિદ્યાર્થીનો સીટ નમ્બર નાખી Go પર ક્લીક કરતા જ આપના બાળકનું પરિણા...

ઘેરબેઠા શિક્ષણ

તમારા બાળકોનું શિક્ષણ હવે નહીં બગડે.શુ આ સાચું છે તો જાણવા આ લિંક ઓપન કરો. https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-study-not-bug-1-month-book-for-students-of-standard-1-to-8-km-989439.html

ગુરુદક્ષિણા

Image
એક રિટાયર્ડ શિક્ષક રસ્તા પર જઈ રહ્યા હતા !  અચાનક એક યુવક તેમને પગે પડી હાથ જોડીને ઉભો રહ્યો !  શિક્ષકે પુછ્યું,” ભાઈ તમારી ઓળખાણ પડી નહી,તમે કોણ છો ? “  યુવકે કહ્યું ,” સર નિશાળમાં હું તમારો વિદ્યાર્થી હતો !”  શિક્ષકે હર્ષભર્યા સ્વરે પુછ્યું “ ભાઈ તું શું ભણ્યો,હાલ શું કામકાજ કરે છે ?”  યુવક બોલ્યો,” સર કોમર્સમાં માસ્ટર્સ કર્યા પછી હું શિક્ષકનું કામ કરું છું !”  શિક્ષક જરા નિરાશ સ્વરે બોલ્યા,” બેંકમાં, કોઈ વેપારી પેઢીમાં નોકરી શોધી કાઢી હોત તો … … “  શિક્ષકને અટકાવતા યુવક બોલ્યો,” સર બેંકમાં નોકરી મળી જાત પરતું સ્કુલમાં તમારા વર્ગમાં જ  એક દિવસ મેં નક્કી કર્યું હતું કે સારું શિક્ષક મેળવીને શિક્ષક જ બનવું છે તો બની ગયો ! “  શિક્ષક આશ્ચર્ય ભર્યા અવાજે બોલ્યા,” સગીર વયે આવું નક્કી કરવાનું શું કારણ હતું ? “  યુવકે કહ્યું “ સર,એક જુનો પ્રસંગ યાદ કરાવું, તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની  ઘડિયાળ ચોરાઈ ગઈ હતી, તમે વર્ગના તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સહપાઠીની ગમ્મત કરવા જે કોઈએ તેની ઘડિયાળ લીધી હોય તે પાછી આપી દે,કોઈની ચીજ સંતાડીને મજાક ...