Posts

Showing posts with the label Ad

H TAT 2026

Image
  HTAT Semi Direct પરીક્ષા 2026: 3,264 મુખ્ય શિક્ષકની જગ્યાઓ માટે સુવર્ણ તક ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે એક મોટા સમાચાર! ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે HTAT (મુખ્ય શિક્ષક) વર્ગ-3 માટે Special Competitive Examination (Semi Direct Exam) Rules, 2026 જાહેર કર્યા છે. આ પરીક્ષા દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) તરીકે બઢતી માટેની પસંદગી કરવામાં આવશે. જો તમે મુખ્ય શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ પરીક્ષા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેટલી જગ્યાઓ ભરાશે? આ દસ્તાવેજ મુજબ કુલ 3,264 જગ્યાઓ Semi Direct પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. જિલ્લા પંચાયત હેઠળ: 3,125 જગ્યાઓ નગર શિક્ષણ સમિતિ હેઠળ: 138 જગ્યાઓ કુલ: 3,264 જગ્યાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં 147 , ખેડામાં 160 , રાજકોટમાં 116 , બનાસકાંઠામાં 123 સહિત વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર જગ્યાઓ ઉપલબ્ધ છે. પરીક્ષા કેવી રહેશે? પરીક્ષા સંપૂર્ણપણે MCQ (Multiple Choice Questions) આધારિત રહેશે. કુલ ગુણ: 150 એક જ લેખિત પરીક્ષા સામાન્ય અભ્યાસ: 50 ગુણ શિક્ષણ અને વહીવટી વિષયો: 100 ગુણ પરીક્ષાનુ...

ચૂંટણી સાહિત્ય/Karmyogi

Image
  રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાતની અધિકૃત વેબસાઇટ પરથી સીધી ડાઉનલોડ કરી શકાય તેવી અધિકૃત માર્ગદર્શિકાઓ અહીં છે (૨૦૨૬ માટે અપડેટેડ/પુનઃમુદ્રણ): ૧. મતદાન મથકના પ્રમુખ અધિકારીઓ (પ્રિસાઇડિંગ ઓફિસર) માટે માર્ગદર્શિકા લિંક:  https://sec.gujarat.gov.in/images/pdf/taluka_district_panchayat_presiding_officer_book-2026.pdf (વિજાણું મતદાન યંત્ર દ્વારા યોજાતી જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે — ૨૦૧૮નું પુનઃમુદ્રણ ૨૦૨૬) ૨. જિલ્લા/તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની હેન્ડબુક (૨૦૨૬) લિંક:  https://sec.gujarat.gov.in/images/pdf/Y-04-TP-Handbook2026-1.pdf અન્ય ઉપયોગી લિંક્સ (રાજ્ય ચૂંટણી આયોગ વેબસાઇટ): મુખ્ય પ્રકાશન પેજ:  https://sec.gujarat.gov.in/publication.htm EVM મેન્યુઅલ:  https://sec.gujarat.gov.in/images/pdf/EVM-Manual.pdf આ લિંક્સ પર જઈને તમે સીધી PDF ડાઉનલોડ કરી શકો છો. આમાં પ્રિસાઇડિંગ ઓફિસરની તમામ ફરજો (મતદાન પહેલાં, દરમિયાન અને પછી), પોલિંગ ઓફિસરની જવાબદારીઓ, EVM/VVPAT પ્રક્રિયા, ફોર્મ્સ, ચેકલિસ્ટ, મોક પોલ, સીલિંગ વગેરે વિગતવાર છે. 💥 મતદારયાદીમાં મતદાર નું નામ ...

U. G. V. C. L

Image
યુ.જી.વી.સી.એલ એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી બાબત....                      યુ.જી.વી.સી.એલ સર્કલ ઓફિસ, હિંમતનગર દ્વારા એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બહાર પડેલ છે. આઇ.ટી.આઇમાં વાયરમેન/ ઇલેક્ટ્રીશીયન (ધો.૧૦ પાસ સાથે) લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન પોતાની જાતે લોગીન કરી સર્ચ જોબમાં UGVCL CIRCLE OFFICE HIMATNAGAR APPRENTICE LINEMAN (UGVCL) પર જોબ એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરતાં તકલીફ જણાય તો રોજગાર કચેરી, હિમતનગર અને નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા. બી - બ્લોક પ્રથમ માળ રૂમ ન -223-224 તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જીલ્લા સાબરકાંઠા રૂબરૂ માં સંપર્ક સાધી શકો છો. છેલ્લી તારીખ:-૦૫/૧૧/૨૦૨૫ છે. (1) જિલ્લા રોજગાર કચેરી, પી. ડબલ્યુ. ડી. કંપાઉન્ડ, જિલ્લા સબ જેલની સામે ઇડર રોડ હિમતનગર. જીલ્લા સાબરકાંઠા (2) નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા. બી - બ્લોક પ્રથમ માળ રૂમ ન -223-224 તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જીલ્લા સાબરકાંઠા નોંધ:- જે તે ઉમેદવારનું જોબ એપ્લાય સમય મર્યાદામાં પોતાની જાતે કરવાનું રહેશે અને જો કોઈને જાતે કરતા ના ફ઼ાવતું હોઈ તો નજિક...

આંગણવાડી ભરતી 2025

Image
  🚨 *મહિલાઓ માટે સૂવર્ણ તક!* 🚨 *📢 ગુજરાત આંગણવાડી ભરતી 2025 જાહેર! ફોર્મ શરૂ...* ▪️લાયકાત: 10 અને 12 પાસ ▪️પગાર: રૂ. 5500 થી 10000 👩‍👧‍👦 *9000+ જગ્યાઓ પર ભરતી – ફક્ત 10 પાસ, 12 પાસથી અરજી કરો!* 📝 *કોઈ પરીક્ષા નહિ – સીધી મેરિટથી પસંદગી!* 🗓️ *છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2025* *🔥ધોરણ 10 અને 12 પાસ ભરતી* *ગુજરાત આંગણવાડી ભરતી 2025* કાર્યકર અને તેડાગરની મોટી ભરતી *🕹️ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં ભરતી* *❇️ કુલ જગ્યાઓ:9000+* *💜તમામ જિલ્લાની ખાલી જગ્યાઓ અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે⤵️* https://e-hrms.gujarat.gov.in/AadharVerify/Index *🏷️ ગુજરાત આંગણવાડી ભરતી 2025 લેટેસ્ટ અપડેટ...* નમસ્કાર મિત્રો,, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી 2025 માટેના ઑનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તેના માટેની જાહેરાત, સૂચનાઓ, જગ્યાઓ, સ્વ ઘોષણા પત્રક આ તમામ વિગતો ઑનલાઇન વેબસાઇટ પર મુકાઈ ગઈ છે.  આ ભરતી માટેનું ફોર્મ ઑનલાઇન ક્યાં અને કેવી રીતે ભરવું તેના વિશેની વિગતો અહીં આપવામાં આવી છે. જે તમને ઉપયોગી થશે.. * આંગણવાડી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી * આંગણવાડી ભરતીનું મેરીટ કેવી રીતે ગણાશે ? તે જુઓ * આંગણવાડ...

કચ્છ ભરતી/OTR

Image
  💥 કચ્છ ભરતી માટે મુખ્ય વેબસાઇટ જોવા માટે અહીં ક્લિક કરો. 💥 સંપૂર્ણ માહિતી તેમજ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો. ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ (Digital Gujarat Scholarship) માટે ફોર્મ ભરો ત્યારે એક પ્રશ્ન થાય છે કે "OTR નંબર શું છે?" 🔹 OTR નંબર એટલે શું? OTR નો સંપૂર્ણ અર્થ છે: One Time Registration Number. આ નંબર તમને ત્યારે મળે છે જ્યારે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરો છો. જ્યારે તમે તમારા નામ, મોબાઇલ નંબર, ઈમેલ અને અન્ય વિગતો ભરીને પ્રથમ વખત અરજી કરો છો, ત્યારે પોર્ટલ આપમેળે તમને એક OTR નંબર (યૂનિક નંબર) આપે છે. 🔹 OTR નંબર ક્યાંથી શોધવો? તમે તમારું OTR નંબર નીચે પ્રમાણે શોધી શકો છો: 1. https://www.digitalgujarat.gov.in પર લૉગિન કરો. 2. તમારા ડેશબોર્ડ પર જઈને "Profile" કે "Application Status" માં ચેક કરો. 3. અથવા તો તમે અગાઉ જે રજીસ્ટ્રેશનનું acknowledgment slip / application form ડાઉનલોડ કર્યું હશે, તેમાં પણ OTR નંબર હોય છે.                  અથવા  https://play.google.com/store/apps/details?id=in.gov.scholars...

ધોરણ 10 પછી શું?

Image
  ✍️ *ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું* ✍️ .......ધો.૧૦ અને ૧૨ ના  પરિણામ પછી વિવિધ કોલેજ, યુનિવર્સિટી અને તેના કોર્ષ માટે આપણે દોડધામ શરૂ કરી દઈએ છીએ પણ એ જાણવું જરૂરી છે કે આપણે જે કોર્ષ/કોલેજ  માં પ્રવેશ મેળવવા માંગીએ છીએ એ માટે કઈ વેબ સાઇટ પર ફોર્મ ભરવું પડે.. *૧*) આર્ટ્સ, કોમર્સ, સાયન્સના BBA, BCA BSC, BA, BCOM, MSc, Mcom, MA, PhD ના કોર્ષ માટે   *વેબ સાઈટ* :  gcas.gujarat.gov.in *૨*) ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી તથા PG ના કોર્ષ BE/ BTech, Pharmacy, MBA, MCA, B.des, B. Arc, B. Plan, D to D માટેની *વેબ સાઈટ*:  acpc.gujarat.gov. in અથવા  gujacpc.nic.in   *૩*) ડિપ્લોમા એન્જિનિયરિંગ ના કોર્ષ માટે *વેબ સાઈટ :*  acpdc.gujarat.gov.in  અથવા  gujdiploma.admission.nic.in *૪*) Agriculture University માં ડીગ્રી કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in  *૫* ) Agriculture University માં ડિપ્લોમા ના કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in અથવા  poly.gsauca.in *૬*) ધો.૧૨ કોમર્સ પછી CA ના કોર્ષ માટે વેબ સાઈટ :...

શિક્ષણ સહાયક/Ghibli/

Image
*સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ Final Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૩/૦૫/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. સુચના વાંચવાં અહી ક્લિક કરો.👇 https://drive.google.com/file/d/1MtNrzhJBdGqdsOyyi9UJmNqLMANNAsPe/view?usp=drivesdk 💥 ઓફિશિયલ વેબસાઈટ માટે અહી ક્લિક કરો 👇 https://hgv.gserc.in/home.aspx *🔥બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://sgr.gserc.in/SGR/SGRDVMerit.aspx *🔥સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://sgv.gserc.in/SGV/SGVDVMerit.aspx *🔥ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યા...

જિલ્લાફેર યાદી

Image
જિલ્લાફેર પ્રતીક્ષા યાદી પરિપત્ર👇 👉 જિલ્લાફેર સિનિયોરીટી લીસ્ટ સાબરકાંઠા 👉👉અરવલ્લી જિલ્લા ફેર બદલી પ્રતીક્ષા યાદી 👉ખેડા જિલ્લા ફેર બદલી યાદી જોવા અહીં ક્લિક કરો. 👉બનાસકાંઠા જિલ્લા ફેર બદલી માટેની કામચલાઉ સીનીયોરીટી યાદી 👉ઊંઝા નગર જિલ્લા ફેર બદલી માટેની કામચલાઉ સીનીયોરીટી યાદી 👉 આણંદ જિલ્લા ફેર યાદી માટે અહીં ક્લિક કરો.   👉 તાપી જિલ્લા ફેર યાદી જોવા અહીં ક્લિક કરો. 👉 ગીર સોમનાથ જિલ્લા સિનિયરિટી લિસ્ટ જોવાની ક્લિક કરો.   👉 સુરત જિલ્લા શ્રેયાનાતા યાદી માટે અહીં ક્લિક કરો. 👉 પોરબંદર જિલ્લાફેર યાદી જોવા અહીં ક્લિક કરો.   👉ગાંધીનગર કેમ્પ માટેની ફાઈનલ શ્રેયાન યાદી .pdf   👉 પાટણ જિલ્લા શ્રેયાનતા યાદી જોવા અહીં ક્લિક કરો. 👉નવસારી જિલ્લાફેર કામચલાઉ સિનીયોરીટી યાદી.   👉જિલ્લાફેર બદલી કામ ચલાઉ સિનિયોરીટી યાદી જિ.વલસાડ 👉 રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ માટેની શ્રેયાન યાદી 👉 જૂનાગઢ જિલ્લા ફેર બદલી seniority યાદી   👉અમરેલી જિલ્લાા ફેર યાદી જોવા અહીં ક્લિક કરો.   👉રાજકોટ જિલ્લા જિલ્લાફેર કામચલાઉ શ્રેયાનતા યાદી જોવા માટે અહી ક્લિક કરો. ...

EKYC

Image
🔥📚*`દિવાળી બાદ બીજા અભિયાન માટે તૈયાર રહેજો મિત્રો....`*વાંચો પરિપત્ર અહીથી... 🔥 E KYC તાલીમ પરિપત્ર જોવા અહી ક્લિક કરો. *આ વર્ષની શિષ્યવૃત્તિ માટે ખૂબ જ જરૂરી E - KYC બાબત બાયસેગ પ્રસારણની લાઈવ જોવાની લિંક.....* https://youtube.com/live/Y2n-S4LXeeA?feature=share 👆 વિદ્યાર્થી કે વાલી જાતે પણ પોતાનું આ રીતે રેશનકાર્ડ ekyc કરી શકે.... 👉 ઘરે બેઠા પોતાનું રેશનકાર્ડ ekyc જાતે કેવી રીતે કરી શકાય,જુઓ આ વીડિયો...   ✅ *PDS ગુજરાત એપથી શાળા દ્વારા ફક્ત 5 મિનિટમાં રેશનકાર્ડ E KYC કરી શકાય છે* 🔥🔥🔥PDS+ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.   📚🔥my ration એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

રક્ષાબંધન ફોટોફ્રેમ

Image
  📿📿🆕 રક્ષાબંધન ફોટો ફ્રેમ બનાવો અહી ક્લિક કરો.

Inspire/vande Bharat

Image
  👉👉તમારા ફોટાવાળી રક્ષાબંધન ફોટો ફ્રેમ બનાવો અહીથી..,👇👇 *મળતી માહિતી મુજબ htat મહેકમ 1 *૩૧-૭ ની સ્થિતિએ htat મંજૂર મહેકમ પરિપત્ર જુઓ અહી* બદલી કેમ્પ બાબત લેટેસ્ટ પરિપત્ર જુઓ અહીથી..... *તા.08/08/2024 નો બદલી નિયમોમાં સુધારા/ઉમેરો લેસ્ટેસ્ટ પરિપત્ર  *હે-આર-ચોમી થી વીઘામાં જમીનની ગણતરી કે માપણી કરો:* 'હે' એટલે હેક્ટર, 'આર' એટલે  ગુઠા અને 'ચો.મી.' એટલે ચોરસ મીટર થાય છે.  ૧ હેક્ટર એટલે ૨.૪૭૧ એકર,  ૧ એકર એટલે ૧.૭૫ વીઘા,  ૧ વીઘા એટલે ૧૬૦૦ ચોરસ મીટર અને  ૧૦૦ ગુઠા એટલે ૧ હેક્ટર થાય છે.  જમીન માપણી અને અંતર ૧ ચોરસ વાર એટલે ૯ ચોરસ ફટ, ૧ ચોરસ વાર એટલે ૦.૮૩૧ ચોરસ મીટર,  ૧ ચોરસ ફુટ એટલે ૦.૦૯૨૯ ચોરસ મીટર,  ૧ એકર એટલે ૪૦ ગુંઠા,  ૧ એકર એટલે ૪૦૪ ૬.૮૫ ચોરસ મીટર,  ૧ એકર એટલે ૦.૪૦૪૬ હેકટર,  ૧ હેકટર એટલે ૨.૪૭૧૧ એકર,  ૧ હેકટર એટલે ૧૦૦૦૦ ચોરસ મીટર, ૧ હેકટર એટલે ૧.૧૯૬૦ ચોરસ વાર, ૧ ગુંઠા એટલે ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર, ૧ ગુંઠા એટલે ૧૨૧ ચોરસ વાર, ૧ ગુંઠા એટલે  ૧૦૧૦ ચોરસ ફુટ, ૧ વીઘા એટલે ૨૩૭૮ ચોરસ મીટર, ૧ વીઘા એટલે  ૨૮૪૩.૫ ચોરસ વાર...

નવોદય/બાળમેલો/Seniority list

Image
  *સમગ્ર શિક્ષા, ગુજરાત*  ➡️ *શાળાકીય કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટની માર્ગદર્શિકા PDF.*  ➡️ શાળાકીય કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટની માર્ગદર્શિકા પરિપત્ર.⤵️ ✅ખૂબ ઉપયોગી પીડીએફ આચાર્ય માટે સાચવી રાખવા જેવી પુસ્તિકા.  👉  https://drive.google.com/file/d/1NgIUz0sQEFo5Gi7z4a6s1Xg6goEnxERB/view?usp=drivesdk નવોદય વિદ્યાલય પ્રવેશ જાહેરાત 2025-26 માટે અહી ક્લિક કરો. 📚📚 નવોદય શાળા ની સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો. 🏂વર્ષ 2024 25 અંતર્ગત બાળમેળા ના આયોજન બાબત પરિપત્ર 🔥 અમદાવાદ જિલ્લા એકતરફી સીનીઓરિટી લીસ્ટ જોવા અહી ક્લિક કરો.

જ્ઞાન સહાયક પ્રાથમિક/Swiftchat તાલીમ/બારે મેઘ ખાંગા

Image
🔥અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક જગ્યાઓ ભરવા બાબત... *ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ ની તાલીમ બાબત..* રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધોરણ 3 થી 10 ઓનલાઇન ફેસ to ફેસ તાલીમ લેવાની છે. તે તાલીમ *swift chat* પર ઉપલબ્ધ છે.  ➡️ શાળા નો ડાયસ કોડ  શાળા પરિચય બાદ  ➡️ શિક્ષક નો 8 અંક નો કોડ નાખવો  Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી તાલીમમાં જોડાઈ શકાશે.  * I just explored the Prashikshak chatbot 💬 on SwiftChat. It’s an exciting new experience 🤩, do check out: https://cgweb.page.link/AC3RZeBgdX6CizTi9 આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે. વર્ષ દરમ્યાન 50 ક્લાક માંથી 20 કલાકની આ તાલીમ ગણાશે. ✅ *ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઈન Face 2 Face મોડમાં હવે Swiftchat પર તાલીમ બાબત*  *જુલાઈ -2024 મહેકમ મંજૂર કરવા અંગે*         દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 જુલાઈની સ્થિતિએ SSA પોર્ટલની ઓનલાઇન સંખ્યાના આધારે મહેકમ મંજૂર થશે, જેથી તા.15 જુલાઈ સુધીમાં નીચે મુજબની કામગીરી પૂર્ણ કરીશું. 1️⃣ બાલવાટિકામાં આ વર્ષે પ્રવેશ મેળવેલ બાળક...

પરીક્ષા

Image
  શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ વિશે જાણો... CLICK HERE.. ધોરણ 12 પછી કોઈપણ કોર્સમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ Gcas લિંક-  https://gcas.gujgov.edu.in/  ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત છે આથી દરેક વિદ્યાર્થીઓએ એડમિશન માટે આ રજીસ્ટ્રેશન વહેલી તકે કરી લેવું ત્યારબાદ કોલેજ પસંદગી તથા ફી ભરી જે તે કોલેજની ખાતે જવાનું રહેશે . ✍️✍️ *તમારા બાળકને પ્રાથમિક કક્ષાએ થી જ હોંશિયાર અને કાબેલ બનાવવા ઈચ્છતા હોય તો આ પરીક્ષાઓ અચૂક અપાવજો.*  .....પછી ભલે ને તમારે ત્યાં પ્રવેશ લેવો હોય કે ન લેવો હોય, સ્કોલરશીપ મેળવવી હોય કે ન મેળવવી હોય પણ આ પ્રકારની પરીક્ષાઓ આપવાથી તેનુ મનોબળ મજબૂત બનશે અને બુધ્ધિ શક્તિ નો વિકાસ થશે અને ભવિષ્યમાં અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરી શકશે. .....અહીં પ્રસ્તુત છે, વિવિધ પ્રકારની લેવામાં આવતી મહત્વની પરીક્ષાઓ જે આગળ જતાં ખુબજ  ઉપયોગી સાબિત થશે ...... *૧*) *ધો.૫ માં હોય ત્યારે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા, સૈનિક સ્કુલની પ્રવેશ પરીક્ષા તથા કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ(CET) અપાવો*    *૨*) *ધો.૬ માં હોય ત્યારે PSE ની પરીક્ષા*  *૩*) *ધો .૭ મ...

Dr.A.P.J.ABDUL KALAM/નોશનલ ઇજાફો

Image
✅ *Breaking,,, Good News...* 🏷️ 2006 થી 2022 સુધી નિવૃત્ત થયેલા તમામ શિક્ષકોને *"નોશનલ ઇજાફો"* આપવા બાબત 🤟 લેટેસ્ટ પરિપત્ર જુઓ... 👉 ✅ *Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાનું પરિણામ જાહેર*જુઓ સંપૂર્ણ પરિપત્ર* CET પરિણામ જોવાની લિંક👇 https://sebexam.org/Form/printResult   એક વાંચવાલાયક પુસ્તક...@THIRD EYE આ 127 પાનાની બુક અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પબ્લિક કરવામાં આવેલ છે જ્યાં ભારત દેશના દરેક કોલેજો અને કોર્સિસ ની વિગતવાર માહિતી આપેલી છે, આપના બાળકના ભવિષ્ય માટે આ બુક જરૂરથી વાંચો અને આજુબાજુ સગા સંબંધીને પણ મોકલશો.👉 🆕📖📖કારકિર્દીને પંથે...... ✅ *જુલાઈ પૂરક પરીક્ષા બાબત લેટેસ્ટ પરિપત્ર*  અવિશ્વસનીય અને ચોંકાવનારી માહિતી અવશ્ય વાંચો.  ડીડી પોધિગાઈએ  શ્રી પીએમ નાયર (નિવૃત્ત IAS ek અધિકારી, જેઓ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સરના સચિવ હતા) સાથે એક મુલાકાતનું પ્રસારણ કર્યું હતું.  લાગણીથી ગૂંગળાતા અવાજમાં તેણે જે મુદ્દાઓ બોલ્યા તે હું સારાંશ આપું છું.   શ્રી નાયરે *"કલામ ઇફેક્ટ"* નામનું પુસ્તક લખ્યું છે.  1. ડૉ. કલામ જ્યારે ...

શાળા સલામતી/Result/amc seniority/

Image
   *શાળા સલામતી પગલાં અને પ્રમાણપત્ર બાબત પત્ર* GujaratGSEB Result 2024 12th Class: ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ GSEB Result 2024 12th Class And Gujcet Check in Gujarati: ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12 અને ગુજકેટ 2024 પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે ધોરણ 12 પરિણામ વિશે માહિતી મેળવી શકશો. Result ચેક કરવા માટે અહી ક્લિક કરો.👇 WWW.GSEB.ORG   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ  www.gseb.org  પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઇ શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.   GujaratGSEB Result 2024 12th Class Result link  💥 ધોરણ 10...

માતૃભાષા દિન કક્કો/ઉનાળુ વેકેશન

Image
  ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત... બાળકોને લખતાં વાંચવા શીખવવાની બેસ્ટ એપ ડાઉનલોડ કરો. *ક*–  કલમનો *‘ક’* ખરેખર ઘાયલ થઇ ગયો છે  કોઇ તો મલમ ચોપડો,, *ખ*–  ખડીયાનાં ‘ખ’  ની શ્યાહી ખૂટી ગઈ છે. *ગ*–  ગણપતિને બદલે ગુગલનો  *‘ગ’*ગોખાતો જાય છે. *ઘ*–  અમે બે અને અમારા એક  ઉપર ઘરનો *‘ઘ’* પૂર્ણવિરામ પામી ગયો છે. *ચ*–  ચકલીનો *‘ચ’*ખોવાઇ  ગયો છે મોબાઇલના  ટાવરો વચ્ચે.... *છ*–  છત્રીના *‘છ’*ઉપર જ  માતૃભાષાને પ્રેમ કરનારા  લોકોનો વરસાદ  ઓછો થઇ ગયો છે. *જ* –  જમરૂખનો *‘જ’*જંકફૂડમાં  ફુગાઇ ગયેલા ખમણ જેવા  બચ્ચાઓ જન્માવી રહ્યો છે. *ટ* –  ટપાલીનો *‘ટ’*તો ટેબ્લેટ  અને ટવીટરના યુગમાં  ટીંગાય ગયો છે.,,,, એક જમાનામાં ટપાલીની  રાહ આખુ ગામ જોતુ હતુ,  હવે આખા ગામની રાહ  ટપાલી જોવે છે કે કોક તો  ટપાલ લખશે હજુ,,,? *ઠ*– ઠળિયા થૂંકી થૂંકીને  બોર ખાતી આખી પેઢીને  બજારમાંથી કોઇ  અપહરણ કરી ગ્યુ છે. *જ* –  જમરૂખનો *‘જ’*જંકફૂડમાં  ફુગાઇ ગયેલા ખમણ જેવા  બચ્ચાઓ જન્માવી ...