Posts

Showing posts with the label N.M.M.S.

n.m.m.s

 એન.એમ.એમ.એસ નું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા થાય છે. આ પરીક્ષા નું સંચાલન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.  આ પરીક્ષા ધોરણ ૮ માં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પરીક્ષા ફી પોસ્ટ ઓફિસ દ્વારા ચલણથી ભરવાની હોય છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ ૧૮૦ ગુણ હોય છે જે બે વિભાગમાં વહેચવામાં આવે છે. એક વિભાગમાં શાળાકીય અભ્યાસ કસોટી હોય છે અને બીજા વિભાગમાં માનસિક યોગ્યતા કસોટી આપવામાં આવે છે જે બન્નેના નેવું નેવું ગુણ રાખવામાં આવે છે. કસોટી ના પ્રશ્નો બહુ વિકલ્પ પ્રકારના પૂછવામાં આવે છે. કસોટી જવાબવહી omr પ્રકારની હોય છે. દરેક સાચા જવાબ નો એક ગુણ હોય છે. આ પરીક્ષામાં પાસ થનાર અને જિલ્લાની મેરીટ યાદીમાં આવનાર વિદ્યાર્થીઓને 1000 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ ૯ થી ૧૨ સુધી ચાર વર્ષની હજાર રૂપિયા પેટે ૪૮ હજાર રૂપિયા જેટલી શિષ્યવૃતિ મળે છે. N.M.M.S. મૂળાક્ષર શ્રેણીનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા

Gunotsav 2.0 Results No Guidance training for quality improvement of schools in the district should be organized at taluka level. Two days training should be given to red and black color schools of the taluka. The guidelines for training are as follows. The training will have to be organized by the Diet Branch. The taluka license related to the training should be given jointly by the lecturer and the school inspector. Red and Black color should be included in the training of BRC and CRC of the taluka located in Red. The training will be conducted by the headmaster and teacher of the school in red and black color red as well as in the first phase of the headmaster where the school has only two teachers. The schools participating in the training will have to bring the Gunotsav 2.0 report card along with the latest school development plan and the plan made by the school regarding their own quality improvement. This training should be accompanied by a manual and supporting material. The tr...

Hall ticket

 Matter of downloading Hall tickets of National Means cum Merit Scholarship The National Means cum Merit Scholarship Examination for the students studying Std. 8 in the current academic year will be held by the State Examination Board on Sunday 14th 2021. The hall ticket date for this exam can be downloaded from 3 pm on Wednesday 2021. The hall ticket will have to be downloaded from the exam website which will require Aadhaar Dias number and date of birth or confirmation number of the child or date of birth. નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત ચાલુ શૈક્ષણિક વર્...

Video

*રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ* (ધો.૮ના વિદ્યાર્થ...

N.M.M.S.

જે વિદ્યાર્થીઓએ N.M.M.S. પાસ કરી છે તેવા તમામ બાળકો ,તેમના વાલી, તેમના શિક્ષકશ્રી ઓ તેમજ આચાર્યશ્રી માટે મહત્વનો પરિપત્ર.  પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો.