Posts

Showing posts from March, 2024

નવોદય std 6 result

Image
 Jawahar Navodaya Vidyalaya or Navodaya Vidyalaya is an education project implemented by the Government of India. The main objective of this experiment is to provide quality education to the smallest village in India, that too without reference to any socio-economic ability of the student. Navodaya Vidyalaya was first established in 1985 by the then "Human Resource Development Minister" P.V. It was the brainchild of Narasimha Rao (who later became the Prime Minister of India). First known as Navodaya Vidyalaya, the name of these institutions was later changed to Jawahar Navodaya Vidyalaya. More than 550 in all India. There is a school. Free education is provided to every student in these schools. Students are recruited to these schools through a nationwide entrance examination. This exam is conducted district wise. Bright students are recruited in these schools through a nationwide entrance exam conducted by CBSE in each district and are admitted to class VI. Till 1998 these ...

જ્ઞાન સાધના

Image
🌟 ચુંટણી રજા મંજુર કરવા બાબત પરિપત્ર...    🏨🏨B.L.O. હાઉસ TO હાઉસ સર્વે ના ભથ્થા બાબત પરિપત્ર જ્ઞાન સાધના અને સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે ➡️ OMR વિદ્યાર્થી ના નામ ની જ હશે ➡️ પ્રશ્નપત્ર અને ઓએમઆર પર એક જ સીરીયલ નંબર હશે જે વિદ્યાર્થીઓનું બેઠક નંબર હશે ➡️ તમામ વિદ્યાર્થીઓ ની હોલ ટિકિટ પર લગત શાળાના આચાર્યશ્રીના સહી અને સિક્કા હોય તે ખૂબ જ જરૂરી છે ➡️ વિદ્યાર્થી ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી તે તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે  ➡️ વિદ્યાર્થી,શાળા,વાલીના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી  ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ થનાર છે જેમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી માર્ગદર્શન આપશે  આ માહિતી તમામ પ્રાથમિક શાળા ઓ સુધી મોકલી આપશો HALL TICKET DOWNLOAD - Common Entrance Test (CET) બેઝડ યોજના (ધોરણ-5) તથા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25 અંતર્ગત શાળા/સ્કોલરશીપ યોજના માટે આગામી તા. 30-03-2024 ના રોજ ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેની HALL TICKET DOWNLOAD કરવા માટેની લિંક આ સાથે મોકલી આપ...