Dron short/N. M. M. S
તમારા ફોટા નો ડ્રોન વિડીયો બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરો 📚 સૌપ્રથમ ગુગલ ક્રોમ ખોલો. 📚 તેમાં google labs સર્ચ કરો. 📚 સૌથી પહેલી આવે તે સર્ચ કરો. 📚ત્યારબાદ create with flow પર ક્લિક કરો. 📚 ત્યાર બાદ લોગીન કરીને new project પર ક્લિક કરો. 📚 ત્યાર બાદ ત્યાં text to video ની જગ્યાએ frame to video કરો. 📚 ત્યાર બાદ નીચે description માં dron short લખી ok આપો.. થોડી વારમાં તમારો વિડિઓ તૈયાર. 📚 *ધોરણ 8 ના તમામ વિદ્યાર્થી મિત્રો સુધી મોકલી આપશો*📚 શિક્ષકોને વિનંતી કે આપની શાળાના બાળકોના whatsapp ગ્રુપમાં જરૂરથી મોકલશો આ પરીક્ષાની તમામ માહિતી આપેલ છે. *📚NMMS પરીક્ષા (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના - ૨૦૨૫-૨૬) ના જાહેરનામાના અગત્યના મુદ્દાઓના* *📚NMMS પરીક્ષા ૨૦૨૫-૨૬:* *અગત્યના મુદ્દાઓ* 📝 . *⏰ પરીક્ષા અને ફોર્મ ભરવાનો કાર્યક્રમ* *જાહેરનામું બહાર પડ્યાની તારીખ: ૦૭/૧૧/૨૦૨૫.* *ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો: ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૨/૧૧/૨૦૨૫.* *પરીક્ષા ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો: ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૪/૧૧/૨૦૨૫.* *પરીક્ષાની સંભવિત તારીખ: ૦૩/૦૧/૨૦૨૬.* *અર...