પરીક્ષા
શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ વિશે જાણો... CLICK HERE..
ધોરણ 12 પછી કોઈપણ કોર્સમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ Gcas લિંક- https://gcas.gujgov.edu.in/ ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત છે આથી દરેક વિદ્યાર્થીઓએ એડમિશન માટે આ રજીસ્ટ્રેશન વહેલી તકે કરી લેવું ત્યારબાદ કોલેજ પસંદગી તથા ફી ભરી જે તે કોલેજની ખાતે જવાનું રહેશે.
✍️✍️ *તમારા બાળકને પ્રાથમિક કક્ષાએ થી જ હોંશિયાર અને કાબેલ બનાવવા ઈચ્છતા હોય તો આ પરીક્ષાઓ અચૂક અપાવજો.*
.....પછી ભલે ને તમારે ત્યાં પ્રવેશ લેવો હોય કે ન લેવો હોય, સ્કોલરશીપ મેળવવી હોય કે ન મેળવવી હોય પણ આ પ્રકારની પરીક્ષાઓ આપવાથી તેનુ મનોબળ મજબૂત બનશે અને બુધ્ધિ શક્તિ નો વિકાસ થશે અને ભવિષ્યમાં અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરી શકશે.
.....અહીં પ્રસ્તુત છે, વિવિધ પ્રકારની લેવામાં આવતી મહત્વની પરીક્ષાઓ જે આગળ જતાં ખુબજ ઉપયોગી સાબિત થશે ......
*૧*) *ધો.૫ માં હોય ત્યારે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા, સૈનિક સ્કુલની પ્રવેશ પરીક્ષા તથા કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ(CET) અપાવો*
*૨*) *ધો.૬ માં હોય ત્યારે PSE ની પરીક્ષા*
*૩*) *ધો .૭ માં હોય ત્યારે RIMC ની પ્રવેશ પરીક્ષા*
*૪*) *ધો.૮ માં હોય ત્યારે NMMS તથા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને સૈનિક સ્કુલની પ્રવેશ પરીક્ષા અપાવો*
*૫*) *ધો.૯ માં હોય ત્યારે SSE ની પરીક્ષા*
*૬*) *ધો.૧૦ માં હોય ત્યારે NTSE ની પરીક્ષા*
*૭*) *ધો.૭ થી ૧૨ માં હોય ત્યારે હિન્દી પહલી,દૂસરી, તીસરી ની પરીક્ષા*
*૮*) *ધો.૬ થી ૮ માં હોય ત્યારે ગુજરાતી જોડણી સુધાર પરીક્ષા*
*૯*) *ધો.૧ થી ૧૦ માં હોય ત્યારે : ISTSE - ઇન્ડિયન સ્કૂલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ અપાવો*
*૧૦*) *ધો.૧૧-૧૨ સાયન્સ માં હોય ત્યારે KVPY અપાવો*
..... *પછી જુઓ તમારા બાળકનો કમાલ, તમે ક્યારેય ટકા ઉપર ન જાઓ અને અન્ય બાળકની સાથે સરખામણી ના કરો.*
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
*💥 જ્ઞાન સાધના ધોરણ - 8 પરીક્ષાનું રીઝલ્ટ જાહેર*
*જ્ઞાન સાધના ધોરણ - 8* પરીક્ષાનું પરિણામ જોવા માટે. ⤵️
👉 *https://sebexam.org/Form/printResult

Comments
Post a Comment