Spipa/ગુજરાત સ્થાપના દિન
*સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)* *સ્થળ:* ઈસરો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત • *ફોન:* (૦૭૯) ૨૬૯૧ ૯૯૦૦ * www.spipa.gujarat.gov.in *પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત* • *યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ "A" કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫* *(આ ગુજરાત સરકાર ધ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)* • *જાહેરાત ડાઉનલોડ કરવા માટે....... *યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે.* • જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IPS, IPS etc.) તેમજ બીજી ગૃપ "A" કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. • જે અન્વયે ઉમેદવારે * http://ojas.gujarat.gov.in /* વેબસાઇટ પર *તા.૦૧/૦૫/૨૦૨૪ (બપોરે ૧૪,૦૦ કલાકથી) થી તા.૩૧/૦૫/૨૦૨૪ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી)* સુધી ઓનલાઈન અરજી કરવાની રહે...