Posts

Showing posts with the label Positive story

Jayshri Makawana

Teachers are constantly worried about how teaching can be done in the Corona era. Innovative teachers are constantly brainstorming on this and striving for something innovative teaching to happen. In Corona's time, diligent teachers are teaching through virtual classes as well as youtube videos and online education. I am putting before you today such a great fun example which is an inspiration to all teachers.A great fun example of how to bring about a digital revolution in education.The biggest question for teachers working in hinterland villages is how to provide digital education in hinterland villages?This is the story of Jayshreeben Makwana working in Janiwadla village in chotila. Jayshreeben Makwana, who started working as an English subject teacher in 2010, has done M.A.B.Ed with English. The level of education in the village was negligible at the time of getting the job. Seeing the situation in the village, Jayshreeben started raising the bar of education in his karma bhoom...

Covid guru shixk

કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે ,આવા જ એક શિક્ષક નાનકડી એવી શાળાના આચાર્ય પોતાની ફરજ ગુરુ તરીકે પૂરું કરી સિધા જ કોવિડ હોસ્પિટલ ...

ગુરુદક્ષિણા

Image
એક રિટાયર્ડ શિક્ષક રસ્તા પર જઈ રહ્યા હતા !  અચાનક એક યુવક તેમને પગે પડી હાથ જોડીને ઉભો રહ્યો !  શિક્ષકે પુછ્યું,” ભાઈ તમારી ઓળખાણ પડી નહી,તમે કોણ છો ? “  યુવકે કહ્યું ,” સર નિશાળમાં હું તમારો વિદ્યાર્થી હતો !”  શિક્ષકે હર્ષભર્યા સ્વરે પુછ્યું “ ભાઈ તું શું ભણ્યો,હાલ શું કામકાજ કરે છે ?”  યુવક બોલ્યો,” સર કોમર્સમાં માસ્ટર્સ કર્યા પછી હું શિક્ષકનું કામ કરું છું !”  શિક્ષક જરા નિરાશ સ્વરે બોલ્યા,” બેંકમાં, કોઈ વેપારી પેઢીમાં નોકરી શોધી કાઢી હોત તો … … “  શિક્ષકને અટકાવતા યુવક બોલ્યો,” સર બેંકમાં નોકરી મળી જાત પરતું સ્કુલમાં તમારા વર્ગમાં જ  એક દિવસ મેં નક્કી કર્યું હતું કે સારું શિક્ષક મેળવીને શિક્ષક જ બનવું છે તો બની ગયો ! “  શિક્ષક આશ્ચર્ય ભર્યા અવાજે બોલ્યા,” સગીર વયે આવું નક્કી કરવાનું શું કારણ હતું ? “  યુવકે કહ્યું “ સર,એક જુનો પ્રસંગ યાદ કરાવું, તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની  ઘડિયાળ ચોરાઈ ગઈ હતી, તમે વર્ગના તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સહપાઠીની ગમ્મત કરવા જે કોઈએ તેની ઘડિયાળ લીધી હોય તે પાછી આપી દે,કોઈની ચીજ સંતાડીને મજાક ...

મહાનાયક

Image
* કોરોના મહાનાયક* આ શબ્દ સાંભળી તમે ખરેખર અચરાજમાં પડી જશે,કોરોના મહામારી વિશે તો સાંભળ્યું છે પણ આ કોરોના મહાનાયક એ વળી શુ નવું આવ્યું. મિત્રો આજે હું તમને એક એવા મહાનાયકની વાત કરવાનો છું જે મુંબઈના નિરશ્રીતો માટે એક મહાનાયક બનીને ઉભરી આવ્યો છે.  હા,એ મહાનાયક એટલે રીલ દુનિયા નો વિલન,ખલનાયક સોનુ સુદ.હ મિત્રો સોનુ સુદને આજ સુધી આપણે વિલન તરીકે જ ઓળખાતા હતા.સોનુ સુંદનો જન્મ પંજાબ ના મોગા માં થયો છે.ઘણા ચલચિત્રોમાં તે એક ખૂંખાર વિલન જ હોય છે.તેણે હિન્દી,તેલુગુ,તમિળ, કન્નડ,અને પંજાબી ફિલ્મો માં કામ કર્યું છે.2009 માં તેણે આંધ્ર સરકારે બેસ્ટ વિલન નો પુરસ્કાર આપેલો,ઉપરાંત અરુંધતી ફિલ્મમાં બેસ્ટ સ્પપોર્ટિંગ એક્ટર નો ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો.           આવા મોટા માથાના રીલ લાઈફના વિલને આપણને એક દિશા બતાવી છે.કોરોનાની મહામારી સમયે સોનુ સુદે મુંબઇ માં ફસાયેલાહજારો નિરશ્રીતો ને પોતાના સ્વખર્ચે પોતાના માદરે વતન પહોંચાડ્યા છે.આ નિરશ્રીતો ઉત્તરપ્રદેશ,બિહાર,ઝારખંડ,ઓરિસ્સા વગેરે રાજ્યોના હતા.આ નિરશ્રીતો ને ઘરે પહોંચાડવા માટે બસોની સુવિધા સોનુસુદે કરી ઉપરાંત બસમાં ખાવા માટે ...

Teacher

Image
क्यों?   सिर्फ एक वाक्य ने आंखों में भावना के आंसू ला दिए। लॉकडाउन के इस समय में, ऑनलाइन शिक्षा पर काम करने के बजाय, छात्र के माता-पिता को अक्सर कॉल करना पड़ता है। गांव के माता-पिता को होमवर्क समझाएं। छात्रों को अपना होमवर्क सुनिश्चित करें।  कि इन बच्चों को नुकसान नहीं पहुंचाया जाना चाहिए। लेकिन मैंने शिक्षा के साथ-साथ मानवतावाद को भी सिखाने में कोई कसर नहीं छोड़ी। नौ साल की कड़ी मेहनत के बाद, आज बच्चे बाहरी दुनिया के बारे में सोच रहे हैं।   मास्टर को lockdown के समय माता-पिता, बच्चों को कॉल करना संभव है, लेकिन पिछले कई दिनों से मुझे अपने बच्चों से नियमित रूप से फोन कॉल आ रहे हैं, जिसमें हितेश, प्रकाश, किशन, प्रेरणा, रामलीला, आदि शामिल हैं।  मुझसे दूरी के बारे में पूछने के बजाय, वह मुझसे, मेरे परिवार और गाँव की दूरी के बारे में पूछते हैं। मैं वास्तव में अपने दिल की गहराई से महसूस करता हूं कि मैंने जो काम किया है वह एक निश्चित दिशा में बढ़ रहा है।  ।

Reward

Image
સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ---via-- whats app -- ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.       આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.      એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા.... ''દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું....''    દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં....!!     લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા....       આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા....! અચાનક કોઈએ બુમ ...

Positive story

Image
કેમ સવ  બસ એક વાક્યએ આંખમાં લાગણીના આંસુ લાવી દીધા.લોકડાઉન ના આ સમયમાં ઓનલાઇન શિક્ષણનું કામ કરતા કરતા વિદ્યાર્થીના વાલીને વારંવાર ફોન કરવા પડે.ગામડાના વાલીઓને સમજાવી ગૃહકાર્ય આપીએ.વિદ્યાર્થીઓ ગૃહકાર્ય કરે તેની ખાતરી કરીયે,પણ આવા સમયે એક નવોજ અનુભવ થયો,ઘણીવાર ઘણાના મોઢે સાંભળેલું કે આ બાળકોનું કાઈ ના થાય.પણ મેં શિક્ષણની સાથે સાથે માનવધર્મ નું શિક્ષણ આપવામાં કંઈ કચાશ રાખી નથી.એના જ પ્રતાપે નવ વર્ષની મહેનત બાદ આજે બાળકો બહારની દુનિયા વિશે વિચારતા થયા છે. લોકડાઉન ના સમયે માસ્તર વાલીઓને, બાળકો ને ફોન કરે એતો શક્ય છે,પણ છેલ્લા કેટલાય દિવસથી નિયમિત મારા બાલૂડાંઓના નિયમિત ફોન આવે છે,જેમાં હિતેશ,પ્રકાશ,કિશન,પ્રાર્થના,રમીલા વગેરે.અને પેલો જ પ્રશ્ન "કેમ સવ".ખરેખર દિલ પીગળાવી નાખે.મારે એમના ખબરઅંતર પૂછવાના હોય એની જગ્યાએ એ મને,મારા કુટુંબ તેમજ ગામના ખબર અંતર પૂછે.ખરેખર આજ દિલથી અનુભવું છું મેં કરેલ કાર્ય એક ચોક્કસ દિશા તરફ પ્રયાણ કારી રહ્યું છે.મારા બાલુડા એક દિવસ આજગતમાં માનવતારૂપી સિદ્ધિ ચોક્કસ મેળવશે.બાલદેવો ભવ:.