Covid guru shixk

કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે ,આવા જ એક શિક્ષક નાનકડી એવી શાળાના આચાર્ય પોતાની ફરજ ગુરુ તરીકે પૂરું કરી સિધા જ કોવિડ હોસ્પિટલ માં નર્સ તરીકે સેવા આપે છે.

🙏લાખ....લાખ..... વંદન છે આ ગુરુજીને
🩺💉  *શિક્ષક બન્યા દેવદૂત*

🧑‍🏫 શાળા નુ કામ પૂર્ણ કરી આ શિક્ષક ઘરે જવાને બદલે સીધા જાય છે હોસ્પીટલ
👌 હોસ્પીટલમા આપે છે 10 કલાક  સેવા....

*વેરાવળના તાંતીવેલા પ્રા.શાળા ના આચાર્ય રમેશભાઈ રામનો જોવાલાયક વિડીયો*

વિડિયો જોવા અહીં ક્લિક કરો.


COVID હોસ્પીટલમા ડયુટી ન હોવા છતા PPE કીટ પહેરી આપે છે 10 કલાક સેવા🙏

 વિડિયો જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ