Spipa/ગુજરાત સ્થાપના દિન
*સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)*
*સ્થળ:* ઈસરો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત
• *ફોન:* (૦૭૯) ૨૬૯૧ ૯૯૦૦
*પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત*
• *યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ "A" કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫*
*(આ ગુજરાત સરકાર ધ્વારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)*
*યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે.*
• જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IPS, IPS etc.) તેમજ બીજી ગૃપ "A" કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
• જે અન્વયે ઉમેદવારે *http://ojas.gujarat.gov.in/* વેબસાઇટ પર *તા.૦૧/૦૫/૨૦૨૪ (બપોરે ૧૪,૦૦ કલાકથી) થી તા.૩૧/૦૫/૨૦૨૪ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી)* સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
🎯 *સર્વે ગુજરાતીઓને ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની શુભેચ્છાઓ*
🎯 *આજની રસપ્રદ ક્વિઝ*
🎯 *નીચેની લિંક દ્વારા હમણાં જ રસપ્રદ 20 પ્રશ્નોની ક્વિઝ આપો અને ગુજરાત રાજ્ય વિશે માહિતી વધારો*
*https://edutorapp.com/content_id/t=NTkwNDg%3D%0A
👨🏫 *ક્વિઝ નિર્માતા : નરેન્દ્ર સોલંકી, ખેરવા પે સેન્ટર શાળા,પાટડી, સુરેન્દ્રનગર
આવી જ અન્ય શૈક્ષણિક ક્વિઝ આપવા નીચેની લીંક follow કરો.
Hey, follow this account on EdutorApp ! https://edutorapp.com/user/namah_518_2522

Comments
Post a Comment