જ્ઞાન સાધના
🌟 ચુંટણી રજા મંજુર કરવા બાબત પરિપત્ર...
🏨🏨B.L.O. હાઉસ TO હાઉસ સર્વે ના ભથ્થા બાબત પરિપત્ર
જ્ઞાન સાધના અને સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે
➡️ OMR વિદ્યાર્થી ના નામ ની જ હશે
➡️ પ્રશ્નપત્ર અને ઓએમઆર પર એક જ સીરીયલ નંબર હશે જે વિદ્યાર્થીઓનું બેઠક નંબર હશે
➡️ તમામ વિદ્યાર્થીઓ ની હોલ ટિકિટ પર લગત શાળાના આચાર્યશ્રીના સહી અને સિક્કા હોય તે ખૂબ જ જરૂરી છે
➡️ વિદ્યાર્થી ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી તે તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે
➡️ વિદ્યાર્થી,શાળા,વાલીના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ થનાર છે
જેમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી માર્ગદર્શન આપશે
આ માહિતી તમામ પ્રાથમિક શાળા ઓ સુધી મોકલી આપશો
HALL TICKET DOWNLOAD - Common Entrance Test (CET) બેઝડ યોજના (ધોરણ-5) તથા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25 અંતર્ગત શાળા/સ્કોલરશીપ યોજના માટે આગામી તા. 30-03-2024 ના રોજ ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેની HALL TICKET DOWNLOAD કરવા માટેની લિંક આ સાથે મોકલી આપેલ છે.
HALL TICKET DOWNLOAD કરવા માટે અહી ક્લિક કરો.
🆕N.M.M.S.👇
ગ્રુપના તમામ મિત્રો ને 🙏 વિનંતી કે આ મેસેજ ને *સમાજના* દરેક બાળક સુધી પહોંચાડો, કોઈ ગરીબ હોંશીયાર જરૂરિયાત વાળા બાળકને ભણવામાં મદદ મળી રહેશે, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે *NMMS* પરીક્ષા મેરીટ સાથે પાસ કરશે તો ધોરણ 12 સુધી *દર વર્ષે* 12000 ની એટલે કે 4 વર્ષમાં *48000* ની સરકાર તરફ થી *શિષ્યવૃત્તિ* મળે છે.
*આ યોજનાની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો 👇*
📚 ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
Nmms પરીક્ષા આજનો જાતિ અને આવક અંગે પત્ર*
📚📚 જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ ની યોજના ની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો.

Comments
Post a Comment