Hall ticket

 Matter of downloading Hall tickets of National Means cum Merit Scholarship
The National Means cum Merit Scholarship Examination for the students studying Std. 8 in the current academic year will be held by the State Examination Board on Sunday 14th 2021.

The hall ticket date for this exam can be downloaded from 3 pm on Wednesday 2021. The hall ticket will have to be downloaded from the exam website which will require Aadhaar Dias number and date of birth or confirmation number of the child or date of birth.



નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત
ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 14 2021 ના રવિવાર ના રોજ  યોજવામાં આવનાર છે

આ પરીક્ષા માટે ની હોલ ટિકિટ તારીખ ત્રણ-ત્રણ 2021 ને બુધવારના રોજ બપોરના 3 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.હોલ ટિકિટ પરીક્ષા   વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે જે માટે આધાર ડાયસ નંબર અને જન્મતારીખ અથવા તો બાળકનો કન્ફર્મેશન નંબર અથવા તો જન્મ તારીખ ની જરૂર રહેશે.



પરિપત્ર જોવા અહી ક્લિક કરો. 

 hall ticket ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ