શાળા સલામતી/Result/amc seniority/

  



*શાળા સલામતી પગલાં અને પ્રમાણપત્ર બાબત પત્ર*

GujaratGSEB Result 2024 12th Class: ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ

GSEB Result 2024 12th Class And Gujcet Check in Gujarati: ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12 અને ગુજકેટ 2024 પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે ધોરણ 12 પરિણામ વિશે માહિતી મેળવી શકશો.


Result ચેક કરવા માટે અહી ક્લિક કરો.👇

WWW.GSEB.ORG 


  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઇ શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. 

GujaratGSEB Result 2024 12th Class Result link 










AMC all seniority list

એકતરફી જિલ્લાફેર બદલી 2024ની સિનિયોરિટી યાદી (તા. 1-5-2024 ની સ્થિતિ)

👇👇

https://www.amcschoolboard.org/seniority.html 



કોઈપણ જગ્યાએ એડમિશન લેતા પહેલા નીચેના ડોક્યુમેન્ટસ ઓરીજનલ તથા ઝેરોક્ષ તૈયાર રાખશો

૧. ધોરણ 10 ,12 તેમજ ગ્રેજ્યુએશનની માર્કશીટ પાસિંગ સર્ટી ડિગ્રી સર્ટી વગેરે

2. લિવિંગ સર્ટિફિકેટ કે ટ્રાન્સફર સર્ટિફિકેટ

3. જેને લાગુ પડતું હોય તેમણે જાતિનું પ્રમાણપત્ર, એસસી એસટી માટે જાતિનું પ્રમાણપત્ર, ઓબીસી માટે ગુજરાત સરકારમાંથી ઓબીસી નું સર્ટિફિકેટ તેમજ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, જનરલ કેટેગરી માટે ઇડબલ્યુએસ નું સર્ટિફિકેટ, જો કોઈ અપંગ હોય તો સિવિલ સર્જનનું અપંગતાનું સર્ટિફિકેટ

4. જેને લાગુ પડતો હોય એમને આવકનો દાખલો

5. પાસપોર્ટ ફોટો

6. ધોરણ એક માં દાખલ થયા તેનો દાખલો 

7. જન્મનું પ્રમાણપત્ર

8. આધારકાર્ડ

9. જો કાઢી શકાતું હોય તો પાનકાર્ડ

10. તમારું ઈમેલ આઇડી

11. શક્ય હોય તો પરમેનેન્ટ મોબાઈલ નંબર

12. જો તમે ખેડૂત હો તો સાત, બાર, આઠ અ ની નકલ

13. એક કોરા કાગળમાં તમારી સહી


ઉપરોક્ત બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરીજનલ તેમજ ઝેરોક્ષ પાંચ નકલ કઢાવી રાખવી તથા દરેક ડોક્યુમેન્ટસ ની સ્કેન કોપી તૈયાર રાખવી કેમ કે એડમિશન ફોર્મ ભરતી વખતે સ્કેન કોપી અપલોડ કરવાની થશે.

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ