શિક્ષણ સહાયક/ખેલ સહાયક/લેખકો ના અદભુત શેર/લેખક - ઉપનામ/25-26 પુસ્તક
ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરાઈ. 💥💥સરકારી ઉચ્ચતર જનરલ મેરીટ લિસ્ટ માટે અહીં ક્લિક કરો. 💥💥 ગ્રાન્ટેડ ઉચ્ચતર જનરલ લિસ્ટ માટે અહી ક્લિક કરો. 💥 ખેલ સહાયક માટે રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો. 💥 ખેલ સહાયક ખાલી જગ્યાઓનું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો. *ગુજરાતી સાહિત્યના અદભુત શેર* મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. *- ઓજસ પાલનપુરી* અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે? *- અનિલ ચાવડા* દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે. *– મરીઝ* જીવ હજી તો જભ્ભામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા. *- ચંદ્રેશ મકવાણા* તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું. *- રાજેશ વ્યાસ 'મિસ્કીન'* આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. *- રાજેશ વ્યાસ 'મિસ્કીન'* આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે, કોઈ ...