કે.નિ./24-25 ટાઈમ ટેબલ/language

 📚 language learning programme અંતર્ગત શિક્ષકોને તાલીમમાં જોડવા બાબત... 



📧 *મદદનીશ કેળવણી નિરીક્ષક બઢતીના માંગણા પત્રકો મોકલી આપવા બાબત....*





📚 વર્ષ 2024 25 ના વર્ષમાં ધોરણ છ થી આઠમાં ટાઈમ ટેબલ અમલીકરણ કરવા બાબત

Google એટલું શક્તિશાળી છે કે તે અન્ય શોધ સિસ્ટમો આપણાથી "છુપાવે છે". આપણે તેમાંના મોટાભાગનાના અસ્તિત્વને જાણતા નથી.


દરમિયાન, વિશ્વમાં હજુ પણ મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ સંશોધકો છે જેઓ પુસ્તકો, વિજ્ઞાન અને અન્ય સ્માર્ટ માહિતીના નિષ્ણાત છે.


તમે ક્યારેય સાંભળ્યું ન હોય તેવી સાઇટ્સની યાદી રાખો.


www.refseek.com - શૈક્ષણિક સંસાધન શોધ. એક અબજથી વધુ સ્ત્રોતો: જ્ઞાનકોશ, મોનોગ્રાફ્સ, સામયિકો.


www.worldcat.org – વિશ્વભરની 20 હજાર પુસ્તકાલયોની સામગ્રીની શોધ. તમારા માટે સૌથી નજીકનું દુર્લભ પુસ્તક ક્યાં છે તે શોધો.


https://link.springer.com – 10 મિલિયનથી વધુ વૈજ્ઞાનિક દસ્તાવેજોની ઍક્સેસ: પુસ્તકો, લેખો, સંશોધન પ્રોટોકોલ્સ.


www.bioline.org.br એ વિકાસશીલ દેશોમાં પ્રકાશિત વૈજ્ઞાનિક બાયોસાયન્સ જર્નલ્સની લાઇબ્રેરી છે.


http://repec.org – 102 દેશોના સ્વયંસેવકોએ અર્થશાસ્ત્ર અને સંબંધિત વિજ્ઞાન પર લગભગ 4 મિલિયન પ્રકાશનો એકત્રિત કર્યા છે.


www.science.gov એ 2200+ વૈજ્ઞાનિક સાઇટ્સ પરનું યુએસ સ્ટેટ સર્ચ એન્જિન છે. 200 મિલિયનથી વધુ લેખો અનુક્રમિત છે.


www.base-search.net એ શૈક્ષણિક અભ્યાસ ગ્રંથો માટે સૌથી શક્તિશાળી સર્ચ એન્જિન પૈકીનું એક છે. 100 કરોડથી વધુ વૈજ્ઞાનિક દસ્તાવેજો, જેમાંથી 70% મફત છે.


ડિપ્લોમા ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ ની GETCO માં ભરતી છે.સમાજમાં બહોળો પ્રચાર પ્રસાર કરવો.જેથી દરેક લાયકાત ધરાવતા ઉમેદવારો સુધી આ જાહેરાત પહોંચી શકે.


1 * સમાજમાં એક નવો ચીલો પડી રહ્યો છે . ફલાણા ફલાણા માણસ સમાજનું ગૌરવ , આપ ર્ડા . વકીલ કે એન્જીનીયર કે કોઈ ક્ષેત્રે હોય કે સરકારી હોદ્દા ઉપર હોય તે સમાજ નું ગૌરવ ના કહી શકાય , તે વ્યક્તિગત ગૌરવ કહેવાય* 

2 *સમાજ નું ગૌરવ એટલે શું* ?

3 *શું સમાજ માટે સોનાનો પહાડ લાવ્યા છો* ? 

4. *સમાજ માટે શું યોગદાન છે આપનું* ? 

5. *સમાજના કોઈ ગરીબ બાળકોની શિક્ષણની મદદ કે તેની શિક્ષણની જવાબદારી લિધેલ છે* ? 

6. *સમાજના કોઈ ગરીબ દર્દીને સરકારી સહાય કે સરકારી યોજના ની મદદ કરી છે* ? 

7. *સરકારી હોદા ઉપર હોય અને સરકાર દ્વારા સીધી સહાય સમાજને અપાવી છે* ? *સરકારી હોદા ઉપર થી રિટાયર્ડ થતા પહેલા સમાજના દીકરા કે દિકરી ને સરકારી કે સરકાર દ્વારા 11 મહિના ના કરાર પર નોકરી એ રાખેલ છે કે કોઈ દિકરી કે દીકરા ને રાખવાનો પ્રયત્ન કરેલ છે* ? 

8. *સમાજના કોઈ વ્યક્તિ પર થયેલ અત્યાચાર કે કોઈ અન્યાય સામે અવાજ રજૂ કર્યો છે* ? 

9. *કોઈ સામાજિક કે રાજકીય નાનો મોટો હોદ્દો ધરાવતા હોય ત્યારે સમાજ માટે ના પ્રશ્નો અંગે ખુલીને રજુઆત કરી છે* ? 

10. *કોઇપણ જગ્યાએ ચૂંટણીમાં જીત્યા બાદ કે પદ પ્રાપ્ત કરી સમાજ માટે વિશેષ કાંઈ કામ કરેલ છે* ?

 11 *આપ જે જગ્યા પર છો તેનાથી સમાજ ને શું ફાયદો થયો છે* ? 

12. *આપે પોતાના ક્ષેત્રે એક સિદ્ધિ હાંસલ કરી છે . આપ નોકરી લાગ્યા કે આપને પ્રમોશન મળેલ હોય કે રાજકારણ માં સારો કોઈ હોદ્દો મળેલ હોય તે તો માત્ર પોતાની પ્રગતિ નું માટે નું છે તેમાં સમાજ નું ગૌરવ ના કહી શકાય* 

*13 સમાજ નું ગૌરવ કહેવડાવું હોય તો પોતાના હૃદય ઉપર હાથ રાખી ને પોતાને એક પ્રશ્ન કરજો કે ઉપર લખેલ વાક્ય માંથી મેં કેટલો અમલ કર્યો અથવા સમાજ માટે કરાવ્યો* , 

*14. જો ઉપર માંથી એક નેક કામ જો સમાજ માટે કર્યું હોય તો આપ સમાજ નું ગૌરવ છો*

 *નહિતર*

*આપ પોતાના ક્ષેત્રે આગળ વધો છો અને આપના જેવા ઘણા લોકો આવું કરી રહ્યા છે અને તેમાં કોઈ નવાઈની વાત નથી ,અને તમે પોતાના માટે એક મુકામ હાસિલ કરો છો તેનાથી વિષેશ આપ સમાજમાં કાંઈ નથી અને હા આપ ફક્ત ને ફક્ત તેના અભિનંદન ને પાત્ર છો.*

*આ કડવું છે પણ સત્ય છે*



Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ