HTAT નિયમો/શિક્ષક ભરતી/હિન્દી મુક્તિ
*🌺HTAT બદલી ના નિયમો જાહેર pdf ડાઉનલોડ કરો*
હિન્દી પરીક્ષા મુક્તિ માટેનો લેટેસ્ટ પરિપત્ર
*અંતે 24,7 00 કાયમી શિક્ષકની ભરતી ની જાહેરાત*
*7500 શિક્ષક હાયર સેકન્ડરી માટે આવશે*
*જ્યારે બાકીના 17200 શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે*
*2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે*
*ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાનસહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે*
*રાજ્યમાં કુલ 42759 ખાલી જગ્યા માંથી 24,700 પોસ્ટ ભરાશે*
*ડિસેમ્બર સુધીમાં ભરતી કાર્યવાહીન પૂર્ણ થશે*
*ભરતી નું ટાઈમ ટેબલ પણ જાહેર*
*આગળ જતા વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે*
*કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ની જાહેરાત*
D.A. વધારાનો પરિપત્ર જોવા અહી ક્લિક કરો.

Comments
Post a Comment