P.T.C.પ્રવેશ/અ.જા.છાત્રાલય/જ્ઞાન સહાયક
*🔥 Breaking...શાળામાં જ્ઞાન સહાયકોની જિલ્લા/શાળા ફેરબદલી કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર 31/05/2024*
👉
*ધોરણ -૧૨ પાસ પછી PTC પ્રવેશ અંગે જાહેરાત...આવનાર આગામી 10 થી 12 વર્ષ સુધી ધોરણ ૧ થી ૫ માં દર વર્ષે આખા ગુજરાત માંથી ઘણા બધા શિક્ષકો નિવૃત થાય છે, નવી શિક્ષણ નીતિ અને સુપ્રીમકોર્ટ ના આદેશ મુજબ ધોરણ 1 થી 5 માં ફક્ત PTC કરેલ ઉમેદવારોની જ ભરતી કરી શકાશે...B.ed વાળાની ભરતી કરી શકાશે નહીં તો શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો...આગામી 10 થી 12 વર્ષ સુધી ધોરણ 1 થી 5 માં મોટી ભરતી આવશે...*




Comments
Post a Comment