online attendance સુધારા /વિજ્ઞાન તાલીમ/બદલી છૂટા
✍️🔥🔥 હાજરી પૂરવાની ફાસ્ટ લિંક માટે અહી ક્લિક કરો.
*📕🅱️🎯 ચૂંટણી આચાર સહિતા અમલી હોઈ બદલી થયેલ શિક્ષકને હાજર કે મૂક્ત ન કરવા બાબત .....*
6 થી 8 ના વિજ્ઞાન શિક્ષકો એ ઓનલાઇન તાલીમ માં જોડાવા બાબત
તારીખ 7.11.2022 નું ssa અપડેટ
*ONLINE ATTENDANCE PORTAL*
*UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE*
*ONLINE ATTENDANCE PORTAL* પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે *શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે.* જેમાં રજા માટે *આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.*
1. *Maternity Leave (ML) - પ્રસુતિની રજા*
2. *Under Suspension (US) - ફરજ મોકુફી*
3. *Leave Without Pay (LWP) - કપાત પગારની રજા*
શાળાના LOGIN માં શિક્ષકોની હાજરીના ભરતા સમયે આ રજાઓના પ્રકાર પૈકી શિક્ષકોની રજાની વિગતો ભરતા સમયે લાગુ પડતો પ્રકાર પસંદ કરવાનો રહેશે.
According to the above topic, after the epidemic of covid-19, the schools have started from 11/1/2021 in accordance with the notification by the state government to start the classes of class-10 and class-12 from 11/1/2021. is which is very important,
Attendance of school students and teachers under normal conditions by all schools in the state
As per the regular uploading process was done daily on the Online Attendance Portal
Attendance details of the students of classes 10th and 12th classes currently opened by the schools
Must be uploaded on Online Attendance Portal immediately after school start time.
Take note of that.


Comments
Post a Comment