xamata app/પુસ્તકાલય /૩ જો હપ્તો
પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT 2022-23) ની હાલ ધોરણ 3 થી 8 ની DATA ENTRY પ્રક્રિયા શરુ છે. જેમાં હજુ ઘણી શાળાઓમાં DATA ENTRY ની કામગીરી શરુ જ થયેલ નથી તેમજ મહદઅંશે DATA ENTRY બાકી છે. આથી આપને જણાવવામાં આવે છે કે તા. 23/11/2022 સુધીમાં એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે, ત્યારબાદ એન્ટ્રી થઇ શકશે નહી તે અંગે ખાસ નોંધ લેવી.
✍️ સાતમા પગારપંચ નો ત્રીજો હપ્તો ચૂકવવા બાબત.....
✍️🔥xamata app ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
✍️swiftchat હાજરી પૂરવાની,માર્ક એન્ટ્રી કરવા ની app ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
✍️teacher code કંઈ રીતે ડાઉનલોડ કરવો ....જુઓ આ વીડિયો
💐આંતર જિલ્લાફેર વર્ગ 3 અને 4 ઓનલાઇન બદલી બાબત...
💐ખાલી પડેલ પંચાયતોની બેઠક ની મતદાર યાદી પ્રસિધ્ધ કરવા બાબત....
💐 વિદ્યા પ્રવેશ પુસ્તક ડાઉનલોડ કરો.
*દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)*
❗*અગત્યનું*❗
*MANUAL DATA ENTRY*
*દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.* આ સાથે મોકલી આપવામાં આવેલ *માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.*
આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.*
*દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
💐યુઝર મેન્યુઅલ વાંચવા અહી ક્લિક કરો.
The Simple Data app has got a new update in. *
The scanning process of the unit test taken in the month of March will be started immediately, instructing your school to start the scanning process immediately.
What's a new in this application
PAT was now added SAT.
Semester Assessment Test(SAT) capability added
Minor Bug Fixes
This app helps digitise the answer sheet of weekly exams held in Gujarat by SSA.
SSA conducts weekly tests to help students become proficient in key learning objectives. This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests.
click here to update 'saral data' app
સરળ ડેટા એપમાં માં નવું અપડેટ આવ્યું છે.*
એપ્રિલ મહિનામાં લેવાયેલ એકમ કસોટીની સ્કેનીંગ પ્રક્રિયા સત્વરે શરૂ કરવામાં આવશે, શાળા કક્ષાએ સત્વરે સ્કેનીંગ પ્રક્રિયા શરૂ થાય તે જરૂરી છે.
આ એપ્લિકેશનમાં નવું શું છે
PAT હતું હવે એમાં SAT પણ ઉમેર્યું છે.
સેમેસ્ટર એસેસમેન્ટ ટેસ્ટ (SAT) ક્ષમતા ઉમેરવામાં આવી
નાના ભૂલ સુધારાઓ
આ એપ્લિકેશન દ્વારા એસ.એસ.એ. દ્વારા ગુજરાતમાં લેવામાં આવતી સાપ્તાહિક પરીક્ષાઓની આન્સરશીટનું ડિજિટાઇઝ કરવામાં મદદ મળે છે.
મુખ્ય શિક્ષણ હેતુઓને વિદ્યાર્થીઓને નિપુણ બને તે માટે એસએસએ સાપ્તાહિક પરીક્ષણો કરે છે. આ એપ્લિકેશન એસ.એસ.એ દ્વારા જી.સી.ઇ.આર.ટી. દ્વારા પૂરા પાડવામાં આવતા પ્રશ્નો સાથે શરૂ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આ સાપ્તાહિક પરીક્ષણોમાં આપે છે તેવા જવાબો માટે પ્રશ્નાત્મક સ્તરે સરળ અને ઝડપી ડેટા સંગ્રહને સક્ષમ કરે છે.
સરલ ડેટા એપ અપડેટ કરવા અહીં ક્લિક કરો.
શિક્ષણને લગતા પરિપત્રો ,નોકરીની જાહેરાત ,હોમલર્નિંગ વિડીઓ, શૈક્ષણિક વિડીઓ માટે મુલાકાત લો.
https://namah518.blogspot.com


Comments
Post a Comment