Phone block

 ચોરી થયેલ સ્માર્ટફોનને આ રીતે બ્લોક કરોઃ

  • સૌ પ્રથમ તમારે CEIR વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં તમને ત્રણ વિકલ્પો મળશે બ્લોક/લોસ્ટ મોબાઈલ, ચેક રિક્વેસ્ટ સ્ટેટસ અને અનબ્લોકેડ ફાઉન્ડ મોબાઈલ.
  • ફોનને બ્લોક કરવા માટે તમારે બ્લોક/લોસ્ટ મોબાઈલ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • ત્યારપછી એક પેજ ખુલશે, જેમાં મોબાઈલ ડિટેલ્સ નાખવાની રહેશે.
  • મોબાઇલ નંબર, IMEI નંબર, ઉપકરણ બ્રાન્ડ, કંપનીનું નામ, સ્માર્ટફોન ઇનવોઇસ, ફોન ગુમાવવાની તારીખ મોબાઇલ વિગતો તરીકે દાખલ કરવાની રહેશે.
  • આ સિવાય પોલીસ ફરિયાદની કોપી અપલોડ કરવાની રહેશે. બધી વિગતો ભર્યા પછી તમારે તેને અપલોડ કરવાની રહેશે.
  • આ પછી તમારા નંબર પર એક OTP આવશે. ત્યાર બાદ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.

આવી અંતિમ સબમિટ કરીને, તમે ફોનને બ્લોક કરી શકો છો. 


🔥CEIR વેબસાઈટ પર આપનું સ્વાગત છે.



Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ